________________
४८६
अध्यात्मतवालांक:
સંવરમાવનાनिरोधनं यत् पुनरावाणांस संवरो योगिभिरुच्यते स्म। विभावनादातर-संवरस्य भवादुदासीनतया मनः स्यात्
॥३२ ।।
૩૨. આવને નિષેધ તે સંવર. કર્મ બંધાય એવી જે વૃત્તિ કે પ્રવૃત્તિ તે આસવ, અને તેના પર કાબુ તે સંવર, અર્થાત્ કર્મ બંધાતું અટકે એ યત્ન તે સંવર. આ આસવ” અને “સંવરની ભાવના કરવી તે આત્મભાવના છે. એ પ્રકારના સતત આત્મચિન્તનથી મેક્ષસાધનામાં સહાયભૂત ભવ-વૈરાગ્ય પુષ્ટ થાય છે.
32. Sam vari-ghāvarī;-The Virgis call the stopping of this Asraya (i. e, the channels of Karmic forces ), Samvara. Reflections on Asrava and Samvara bring on indifferent attitude of mind to worldly activities that bind the soul.
નિરમાવના
स्यात् कर्मणां निजरणं च निर्जरा द्विधा सकामेतरभेदतः पुनः । पाकः फलानामिव कर्मणामपि स्वतोऽप्युपायादपि च प्रजायते ॥ ३३ ॥
૩૩. કમને ક્ષય તે “નિર્જરા” કહેવાય છે. તે બે જાતનીઃ સકામ અને અકામ. કોને ધ્વસ આત્મપ્રયાનપૂર્વક જે કરાય છે તે સકામ નિજ અને સ્વએવ કર્મનું ખરી પડવું તે અકામ નિર્જરા. ફલ પણ સ્વતઃ પાકે છે અને ઉપાયથી પણ પકાવાય છે. એ પ્રમાણે કમ પણ પિતાની મુદ્દતે સ્વતઃ પકવ થઈ ખરી પડે છે, અને ઉપાયથી એને પકવ કરીને પણ વિખેરી નાંખવામાં આવે છે.
33. Nirjai-Bhavana;- The partial destruction of Karmic forces is called Nirjerá. It is of two kinds, volitional and nonvolitional. When the Karmic forces wear out by reaching matu. rity, of their own accord, like the fruits on the trees, the 'Mirjara is called non-volition), and when they are made to wear out by employment of proper expedieut, it is called volitional
Aho! Shrutgyanam