________________
TK-પ્રમ
મૂઢ માસ પગથી દેશાટન કરવા ઈચ્છતા પાંગળા માજીસની જેમ ઉપડુસનીય સ્થિતિમાં મુકાય છે.
9. A foolish man who without the purification of mix], wighes to ascend the hill of Yog×, is sridioulos 88 a lame man who desires to go on a journey on foot.
रुद्धानि कर्माणि मनोनिरोधे मनःप्रसारे प्रसरन्ति तानि । असंयमः संयम एव तस्य भवस्य मोक्षस्य च मूलमस्ति
શ્
[} ↑ I!
૧૦. મનના નિરાધમાં ક્રમના નિરાધ છે અને મનની ભ્રણશીલ હાલતમાં કર્મબન્ધન વિસ્તરે છે. મનના અસયમ સસાર(ભરભ્રમણુ)નુ મૂળ અને તેને સંયમ મેાક્ષનુ મૂળ,
10. When the mind is controlled, the influx of Karmic ener gies is checked and when the mind is at large (i, e, uncontroll. ed) there is unstrained influx of Karmic energies. The con trol of mind is the root-cause of absolute freedom and the absence of it is the root-cause of bondage,
जगत्त्रयीविभ्रमणप्रवणो मनः पुत्रङ्गो विनियन्त्रणीयः ।
केनापि यत्नेन विचारवद्भिरभीप्सितं शान्ति-सुखं परं चेत् ॥ ११ ॥ :
૧૧. અખિલ જગમાં ભ્રમણુશીલ મનરૂપ વાનર કેઇ પણ પ્રયત્નથી વશમાં કરવા જોઇએ-જો વાસ્તવિક સુખ અને શાન્તિ મેળવવા હોય તે,
Aho! Shrutgyanam
11. The monkey-like mind pubituated to rubing in the whole world, should be kept under complets control by all poss ible means if peaceful happiness is desired.