________________
चतुर्ष-प्रकरणम्
न धोरिमा वा न गीरिमा वा न सासहित्वं न परोपकारः। , गुणे कलायां न समुन्नतत्त्र तथापि गर्वः किमतः प्रहास्यम् ? ॥ ४३ ।।
૪૩. નથી પૈર્ય, નથી ગાંભીર્ય, નથી સહિષ્ણુતા અને નથી પોપકારિતા; તેમજ નથી કોઈ ગુણ કે કલામાં ઉંચું સ્થાન, છતાં ગર્વ ! કેવી હસવા જેવી સ્થિતિ ! [ સાચી વાત એ છે અને વિવેકબુદ્ધિ પણ એ જ છે કે, માણસ જેમ જેમ મહત્તાઓને પ્રાપ્ત કરતે જાય, તેમ તેમ વધુ ને વધુ સૌમ્ય અને નમ્ર બને.]
___43. Though there is neither courage (fortitude), nor solemnity, nor enduranoe, nor benevolence, nor eminence in merit or art, yet how ridioulous it is that a man entertains arrogance ! what could be more ridiculous taun this! [Really speaking, arrogance is censurable in every condition even when a person is endowed with all these and also all other exoellences. Real wisdom teaches us that the bigher # man rises in greatness, the greater the bumility should be practised by him. ]
रूपेण कामप्रतिमोऽपि मर्त्यः कालान्तरे ग्लानिमुपैति रोगा। राज्ञोऽपि रङ्कीभवनं स्फुट च कस्तहि मानाचरणे मतोऽर्थः १ ॥ ४४ ॥
૪૪. રૂપે કામદેવ જે મનુષ્ય પણ કાલાન્તરે રેગેથી જર્જરિત બને છે, અને રાજા રંક બને છે. પછી ગર્વ કરવા હોય?
44. A man even though equal in beauty to the god Cupid, becomeg, after the expiration of some time, emaciated with diseases; and even ta king evidently sometimes becomes a beggar. Then, what benefit is expected to acorus from cherishing pride?
सामान्यवर्गः खलु लक्षनाथमसौ च को शमसौ च भूपम् । असौ च सम्रानमसौ च देवमसौ च देवेन्द्रमसौ मुनीन्द्रम् ॥४५॥ असौ च सर्वज्ञतया विभान्तमसौ च विश्वत्रितयेशितारम् । सम्यकप्रकारेण विलोकयेञ्चेतू कुतस्तदा तस्य मदावकाशः १ ॥४६॥ (युग्मम्)
Aho! Shrutgyanam