SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीय-प्रकरणम् happiness; healthiness of the body and the senses is acquired through religious austerities (aq); study of spiritual truth (981) leads to the blessed sight of the deity; and the meditation of God ( satu foteca) facilitates deep concentration (Samadhi). अस्यां च तारा-दृशि गोमयाग्निकणोपमं दर्शनमभ्यधायि । नोद्विग्नभावोत्र हितप्रवृत्ती तत्वावबोधस्य पुनः समीहा ।।९५|| ૯૫. આ “તારા દદિમાં છાણાના અગ્નિના કણ જેવો બંધ હોય છે, અર્થાત પહેલી દૃષ્ટિના બંધ કરતાં કંઈક સ્પષ્ટ હોય છે, એટલે કે આ દષ્ટિમાં મિત્રા” કરતાં કંઈક વધુ સ્પષ્ટ દર્શન હેય છે. હિતાવહ કૃત્યસાધનમાં આ દષ્ટિવાળાને ઉદ્વેગ આવતું નથી. આ દષ્ટિને આત્મા તત્ત્વજિજ્ઞાસુ હોય છે. 95. In this Tara Drishti, the wise say that the perception is like & spark of fire of cowdung cake. There is no fatigue in doing beneficent or religious actions in this Drishti and there is an ardent desire for realization of truth, प्रीतिस्त्वविच्छिन्नतयाऽत्र योग-कथासु भक्तिविमला च सत्सु । नायोग्यकर्माचरणं च शिष्टाः प्रमाणमित्यन्यमतेषु साम्यम् ।। ९६ ॥ ૯૬. ગકથામાં તેને પ્રેમ અવિચ્છિન્ન હોય છે અને પુરુષ તરફ તેને બહુમાન હોય છે. આ દષ્ટિમાં નિશ્વિત આચરણ નથી હેતુ, અને “શિષ્ટ પ્રમાણ છે” એવી ભાવના હોવાથી (એવું સરલ ચિત્ત હોવાથી) અન્ય મતો તરફ સમભાવ હોય છે. 96. In this Drishti there is unmitigated fondness for hearing about the subject of Yoga, pure devotion towards the good and no inclination towards bad actious, And in this Drishti one Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy