SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ अध्यारमतवालोकः ૮૨. અસ્તેયવ્રત સ્થિર થતાં સર્વ દિશાનાં રત્નનિધાને ઉપસ્થિત થાય છે. બ્રહ્મચર્યની પ્રતિષ્ઠાથી વચેલાભ પ્રાપ્ત થાય છે. અપરિગ્રહવ્રતના ઉત્કર્ષે (નિમમત્વ ભાવથી ચિત્તની શુદ્ધિ થવાથી) પૂર્વજન્મનું સ્મરણ પ્રકટે છે. 82. When the row of non-stealing is practised unswervingly tbere is the acquisition of jewels (things held precious) from all quarters. When the vow of celibacy is firmiy observed it gives immense virility (power) and the row of non-covetousness revived memory of past births. अष्टौ च योगस्य वदन्ति दृष्टीरष्टाभिरङ्गैः सह ताः क्रमेण । सुश्रद्धया सङ्गत एव बोधो दृष्टिवभाषे प्रथमात्र मित्रा ॥ ८३ ॥ ૮૩. ગની આઠ દૃષ્ટિઓ બતાવવામાં આવી છે. એ દષ્ટિએ ક્રમશઃ પૂર્વોક્ત યોગનાં આઠ અંગોથી સમન્વિત છે. સુદ્ધાયુક્ત જે બોધ તેને “દષ્ટિ કહેવામાં આવે છે. એમાં પહેલી “મિત્રા છે. 83. ccording to the wi-e. Yoga de+ls with eight aspects of mental attitude (fo), which are respectively correlated to the eight divisions (as) of the Yoga (mentioned Drfore). Drishti is a sort of mental perception associated with right belief. The first of these Drisbtis is called Miti मन च मित्रा-शि दर्शनं स्याद्, इहोपमानं च कणस्तृणाग्नेः । न भक्ति-सेवादिषु खेदवृत्तिने वर्तनं द्वेषि पुनः परत्र ॥ ८४ ॥ ૮૪, મિત્રામાં “દશન”મદ હોય છે, એવું મન્દ કે જેને તૃણાગ્નિના કણના ઉદ્યોતની ઉપમા અપાય છે. આ દષ્ટિમાં વર્તમાન મનુષ્યને ભકિત અને સેવા આદિનાં કાર્યોમાં ખેદ ઊપજતો નથી, અને બીજા તરફ દ્રષવાળું વર્તન હોતું નથી. Ahol Shrugyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy