________________
સુતીય-પ્રજ્ઞળક્
३९९
sister, mother or daughter, and thinking that others may also feel similarly, one should not look upon others' wives with an evil eye.
दूरे परस्त्रीगमनं स्वपत्नीयोगोऽपि नासक्ततया विधेयः । पत्युश्च पत्न्याच सुशीलतायां सुखाश्रमो दम्पति - जीवनस्य ॥ ५२ ॥
૫૨. પરસ્ત્રીગમન તો દૂર રહ્યું, પેાતાની પત્ની સાથે પણ આક્તિ રાખવી ન જોઇએ. પ્રતિ ને પત્ની અન્નેના સુશીલ ચરિત્ર પર જ દમ્પતિ જીવનના સુખાશ્રમ અલમ્બિત છે. (શ્રી તરફની આક્તિ પશુ દોષ છે, અનાચાર છે, પાપ છે, અધમતા છે. )
5. The question_of_contact with others wives apart, passionate indulgence even in the company of one's own wife, is not proper. The happiness in married life depends upon mutual fidelity and reasonable continence on the part of both the husland and the wife.
शुक्रं हि राजा करणालयस्य हते पुना राज्ञि पुरस्य हानिः । रक्षेत् ततः काम - शरेभ्य एनं ब्रह्मोवसन्नाहभृतं विधाय ॥ ५३ ॥
૫૩. શુક્ર શરીરને રાજા છે. રાજા હØાતાં પુર( શરીર યા શહેર) ની હાનિ જ થાય. માટે એ રાજાને બ્રહ્મચર્ય રૂપ બખ્તર પહેરાવી કામનાં આણાથી બચાવવા જોઈએ,
53. Semen is the king of the body. When the king is killed, his city becomes a mass of ruin. Therefore the king should be saved from the arrows of Cupid by armouring him with Brahmacharya,
Aho! Shrutgyanam