SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય-પ્રકાશન ૪૭. જે ચારિત્રને પ્રાણ છે, જે પરબ્રહ્મની સાધનવિધિમાં મુખ્ય ભાગ ભજવે છે અને જેમાંથી સદસદવિવેકશાલિની પ્રજ્ઞા, પર્વતમાંથી નદીની જેમ નિકળે છે, તે બ્રહ્મચર્યનું જે સુયે પાલન કરે તે કેનાથી ન પૂજાય? 47. The vow of chastity is the essence of character, plage promineat part in bringing about unity with the Supreme Spirit and is the source of intellectual lustre just as a mountain is that of a river. Who does not worship a person observing this yon ? इह प्रतिष्ठा च परत्र च स्वर्यस्माददो ब्रह्म विहाय मार्गम् । आपातमात्रे रमणीयमन्ते किम्पाकवद् दारुणमाश्रयेच ॥ १८ ॥ ૪૮. અહીં પ્રતિષ્ઠા અને પરલેકમાં સ્વર્ગગતિ (સદ્ગતિ) જેનાથી પ્રાપ્ત થાય છે તે બ્રહ્મચર્યને મૂકી “કિંમ્પાક ફલની જેમ આપાતરમણીય અને પરિણામે દારુણ એવું આચરણ ન કરીએ. 48. A man should not give up the path of celibacy which secures fame here ( in this life and heavenly happinegg in the next, and resort to an unchaste path which is fascinating in the beginning, but bitter in the end like the fruit of Kimpāka. देहे तपस्येव न तापहेतुहेतुर्न वा भक्तिरिच श्रमस्य । न वित्तकालव्ययसंव्यपेक्षि ब्रह्मामृतं जीवनमूलनेत ॥ ४९ ॥ ૪૯. બ્રહ્મચર્ય, તપસ્યાની જેમ શરીરમાં તાજનક નથી અને ભક્તિની જેમ શત્પાદક નથી, એમાં નથી કેડીને ખર્ચ કે નથી એમાં વખતને એમ Aho ! Shrugyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy