________________
तृतीव-प्रकरणम् બહીકણુ કાચર માણસમાં અહિંસા-ધમે પ્રતિષ્ઠિત થઈ શક્તો નથી. અહિંસા એ વિરમે છે. અને વર જ વીરધર્મનું પાલન કરી શકે. ,
[ કઈ દુષ્ટ માણસના અન્યાયપૂર્ણ હુમલાના વખતે એની સામે આત્મબળથી ઝુઝવું અને અહિંસક રહી તેના હાથે ખતમ થઈ જવું પડે તે ખતમ થઈ જવું એ બહુ મોટી અને શ્રેષ્ઠ વાત છે; પરન્તુ એવા વખતે કાયર થઈ ભાગી જવું એના કરતાં તે એ હુમલાખોરને શારીરિક બળથી સામને કરે અને જરૂરીઆત પ્રમાણે પ્રતીકાર કરે એ હજાર દરજે સારું છે, કારણ કે કાયરપણું એ નમાલાપણું છે, જ્યારે બહાદુરી તેમ જ નિર્ભયતા એ જીવનનું સૌન્દર્ય છે, અનઃશકિતને જેશ છે.]
21. Thus it is clear that those who are cowardly and wanting in courage, cannot claim to have been 'non-violent simply because of their rafraining from the use of phyeical force. The path of non-violence is meant for the brave and only the brave can tread the heroic path.
In the case of unjust aggression, it is much better for an individual to pit soul-force against the aggressor and, remaining non-violent, to be killed by him, or if that be not practicable, to oppose the aggressor with all the physical force at his command and if necessary to kill him, rather than to flee away out of cowardice to protect himself, his dependenta and property. Cowardice does not form part of the pure nature of the soul wbile courage or freedom from fear, does.]
परत्र शारीरिकशूरतायाः प्रदर्शनातोऽधिकशक्तिशालि । प्रबुद्ध-चित्तस्य शम-स्थिरत्वं हिंसात उत्कृष्टवला ह्यहिंसा ॥ २२ ॥
. ૨૨. વિરેાધી તરફ શારીરિક બળ બતાવવું એના કરતાં એની તરફ સાત્વિક શાક્ત વૃત્તિના બનવું (અથૉત્ બુદ્ધિપૂર્વક મર્દાનગીભરી શાન્ત વૃત્તિને ४९
Ahol Shrutgyanam