________________
પ
હોય છે. રાગ, દ્વેષ, માહ એ દાષા જ સંસારનાં સવ દુઃખાની જડ છે. આધ્યાત્મિક સાહિત્યનાં સર્જન કે સ્વાધ્યાય એ દાષા પર કાપ મૂકવા માટે જ થાય છે. એ રીતે તેના મુખ્ય વિષય આત્મશાન્તિના પાઠ ભણાવવાના હોય છે. ખરેખર જ રાગ, દ્વેષ, મેહની ભીષણતાને વાસ્તવિક ખ્યાલ અબ્યા વગર આત્મશાન્તિના પાઠ કેમ ભજીાય ? સંસારની અસારતા, વિષયેાની નિર્ગુણુતા, ભાગાની ભયંકરતા, કામની કુટિલતા, શરીરની નશ્વરતા, ઇન્દ્રિયાની માદકતા અને ચિત્તની ચપલતા પર તાદૃશ ચિતાર ખડે કરી વાચકના હૃદય પર નિહ દશાની ભાવના પેદા કરવી એ જ આધ્યાત્મિક વાહમયનું મુખ્ય કાર્યાં છે. તટસ્થપણે વિચાર કરીએ તે જ ના ભૌતિક પદાર્થીને નાશવાન્ મતાવવામાં અધ્યાત્મશાસ્ત્ર કઇં ગેરવાજબી કરે છે ? આપણે પેાતાની સગી આંખે વિષયની વિષમતા નથી જોતા ? પછી ભાગાને ભાંડવામાં અધ્યાત્મ-શાસ્ત્ર શું ખાટુ કરે છે ? ક્ષણભંગુર અને સન્તા૫૫યવસાયી ભેગેમાં લપટાઇ જઇ પેાતાના જીવનની દુર્ગતિ કરવી અને આત્મશાન્તિના શાશ્વત લાભને ગુમાવવા એને કોઇ પણ સુજ્ઞ ડહાપણ કહેશે ખરા ? તેમાં પણ મનુષ્યજીવન જેવી ઉચ્ચ સામગ્રી મળવા છતાં માણસ આત્મવિકાસનું લક્ષ્ય ભૂલી જઇ જડવાદની પૂજામાં ઢળી પડે એ કેટલી દુઃખની વાત! જીવનના સર્વોત્તમ આદર્શ પર પ્રકાશ નાખતું આ સાકય બસ છે કે~~ માવળાત્ સર્વસામારાં વિશે વિસે ' (મનુ ) અર્થાત્ સર્વ કામેાની પ્રાપ્તિ કરતાં તેને ત્યાગ ચઢી જાય છે. આનું કારઝુ શું હશે ? લેગોમાં આત્માનુ` મૂઈન છે, જ્યારે એનાર્થી ઉપર ઊડવામાં આત્માને વિશ્વાસ છે. ત્યાગ ( રાગ-દ્વેષનો ત્યાગ, વાસનાના ત્યાગ, મેાહ-મમતાના ત્યાગ ) એ આધ્યાત્મિક ચિકિત્સા છે. એનાથી આત્મામાં અનાદિ કાળથી ઘર કરી બેઠેલા દારુણુ માહ-રેગોની ચિકિત્સા થાય છે. જેમ જેમ એ ચિકિત્સા આગળ વધે છે, તેમ તેમ આત્માનુ` આરે!ગ્ય ખિલતું જાય છે, અને પરિપૂર્ણ ત્યાગથી પરિપૂર્ણ આરોગ્ય સ્વાસ્થ્ય ) પ્રાપ્ત થાય છે.
kk
અધ્યાત્મના ઉપદેશ વાણીમાં કરવા જેટલેા સહેલા છે તેટલો આચરવા સહેલા નથી. કેટલાક એવા ઉપદેશકુશલ હાય છે કે પોતાની ઉપદેશકળાથી શ્રોતાઓને વરાગ્યની રસધારમાં તરખેાળ કરી શકે છે, પણ પેાતાની આત્મશુષ્કતાને દૂર કરવાનું કામ તેમને બહુ અઘરું થઈ પડે છે. કહેવુ' સરળ છે, પશુ કરવુ કઠણ છે. સંન્યાસ* એ આધ્યાત્મિક જીવનની મહુ ઉચ્ચ કક્ષા છે, પણ તે માટામાં માટો પુરુષાર્થ સાધ્ય માગ છે. એ મહાન માર્ગ પર ચાલવું એ મહાન્ વીય વાન્
* સન્યાસ’ તે। અર્થ અકણ્ડતા નહિ, પણ સ્વાભાના શુદ્ધીકરણુમાં વધુ ને વધુ આગળ વધવા સાથે લેાકકલ્યાણની વ્યાપક ભાવના,
Aho! Shrutgyanam