________________
SEE
अध्यात्मतत्वात वदन्ति सन्तः, प्रतिपद्यते च दावाग्निकल्पो भव एष भीमः । विचित्ररूपास्ति च कर्मसृष्टिस्तद् भोगकोटीमवितुं न युक्तम् ॥ ३०॥
૩૦. જ્ઞાનીઓ કહે છે અને આપણે અનુભવીએ પણ છીએ કે આ સંસાર ભયંકર દાવાનલ સમાન છે, વળી કર્મસૃષ્ટિનું વિચિત્ર્ય અત્યંત વિકટ છે, માટે ભેગકીટક (ભેગના કીડા) બનવું એ ડહાપણ નથી.
30. The wise declare and the truth is brought home in our own expirience that this phenomenal world is like a terrible conflagration, and that the working of Karmic forces is exceed. ingly odd and unfathemable; such being the case, it is not profer for a human being to go on enjoying merely worldly pleaBures like worms.
त्यागेन मुक्तिः खलु भोगतो न, भोगाश्च रोगाश्च भजन्ति मैत्रीम् । भोगेन मोक्षो यदि किं नु योग-प्रयोजनं कश्च भवे भ्रमन स्यात् १ ॥३१॥
૩૧. મુક્તિ ત્યાગથી છે, ભેગથી નથી. ભેગો અને રોગોની પરસ્પર મંત્રી છે. ભેગથી જે મોક્ષ થતો હોય તે યોગનું પ્રોજન શું રહેશે? અને તે તે પછી કેઈનું પણ ભવ-બ્રમણ નહિ રહે.
31. It is repunciation and not worldly enjoyment that leads one to Emancipation. Sengual enjoyments and diseases are close BB80Ciutes. If sensual enjoyments are capable of bringing about Salvation, there will be no need for Yoga; and in thet onge, none will remain subject to births and rebirths (in spite of exclusive sense-enjoyments ).
अन्तःशरीरं प्रचरन्ति कर्म-प्रत्यर्थिनो गुञ्जदनन्तशौर्याः । अन्नं प्रवेश्यं यदि पोषणीया नानं प्रवेश्य यदि शोषणीयाः ॥ ३२॥
AholShrutgyanam