________________
૩૩
પેાતાના જીવનનું ધ્યેય અનાવે છે અને એમ કરી લેાકકલ્યાણના સાધન સાથે પેાતાના આત્મહિતના સાધનને વણી નાંખવાના કાર્ય માં યત્નશીલ મને છે.
અનેક તાર્કિક મનુષ્યાને ઇશ્વર અને આત્માના સમ્બન્ધમાં સન્દેહ રહે છે, પણ જ્યારે તેમના ઉપર કપરી આક્ત આવે છે અથવા તેઓ ભયકર વ્યાધિના શિકાર અને છે, ત્યારે તેમના હૃદયના તાક ક જોશ બધે નરમ પડી જાય છે. તે વખતે તેમનુ' તડ્ડિયન-ખળ સઘળું વિખાઇ જાય છે, તેમના તવિહાર તેમને પેાતાને નીરસ લાગવા માંડે છે અને તેમનુ મન ઈશ્વરને સભારવામાં મશગૂલ મને છે. તેઓ ઇશ્વર તરફ ઝુકે છે, તેને સ્મરે છે અને તેની આગળ પેાતાની દુબ લતા, અસહાયતા અને પાપપરાયણતા વારવાર પ્રકટ કરી પોતાની સમ્પૂર્ણ દીનતા હેર કરે છે, અને રાતા હૃદયે ભક્તિપૂર્ણ ભાવથી તેનું શરણુ માગે છે. માણસની માસિક કટ્ટરતા ગમે તેટલી હેાય, પણ દુઃખના વખતમાં તેમાં જરૂર ફેર પડે છે; કઠાર વિપત્તિના વખતે તેનું ઊછાંછળાપણુ' બધુ હવા થઈ જાય છે. તેમાં વળી મરણની નાખત ! એ તે ગંભીરમાં ગંભીર પરિસ્થિતિ, એ વખતે તે કટ્ટુરમાં કટ્ટર નાસ્તિક પશુ ગળગળા અની જાય છે, એની નાસ્તિકતા ગળી જાય છે, અને, દુઃખના પંજામાંથી છૂટવા માટે કાને વીનવવા, કોનું શરણુ લેવું એની શોધમાં એની આંખ ઘૂમવા લાગે છે.
આત્મા, પુનર્જન્મ કે ઇશ્વરનું અસ્તિત્વ સ્વીકારવામાં ન આવે, પુણ્ય પાપને કલ્પનાસભૂત મિથ્યા સમજવામાં આવે તે આધ્યાત્મિક જગતમાં ફેર વરતાઈ જાય, કરુણ અરાજકતા ફેલાય. એવા વિચાર કરતાંની સાથે જ કે “ આત્મા નથી, ઈશ્વર નથી, ” હૃદયની તમામ પ્રસન્નતા લૂંટાઈ જાય છે અને નૈરાશ્યનું ધાર વાદળ તેના પર ફ્રી વળે છે.
આત્મા, કમ (પુણ્ય-પાપ), પુનર્જન્મ, મેક્ષ અને ઇશ્વર એ ૫'ચક એવું છે કે એકને માનતાં બાકીનાં બીજા બધાંય એની સાથે આવી જાય છે; અર્થાત્ એકને સ્વીકારતાં પાંચ સ્વીકારાઇ જાય છે અને એકને સ્વીકૃત ન કરતાં પાંચે અવીકૃત થઈ જાય છે. આત્માના સ્વીકાર થયા કે પુનર્જન્મનો સ્વીકાર થઈ જ ગયા. અતએવ પુણ્ય-પાય પણ સાથે જ આવી ગયાં. આત્માની પૂર્ણ શુદ્ધિ એ જ માક્ષ, એટલે મેક્ષના સ્વીકાર પણ આત્માની સાથે જ આવી જાય; અને મેાક્ષ એ જ ઇશ્વરતંત્ત્વ, અર્થાત્ પરમ શુદ્ધ આત્મા એ જ પરમાત્મા અને એ જ ઇશ્વર, એટલે ઇશ્વરવાદ પણ આત્મવાદમાં જ આવી જાય છે.
ઇશ્વરસિદ્ધિ માટે લાંખા પારાયણની જરૂર નથી, થેાડામાં જ સમજી શકાય તેમ છે કે, જેમ જગતમાં મલિન દપ ણુની હયાતી છે, તેમ શુદ્ધ કણની પણ
મ
Aho! Shrutgyanam