SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જયારnતરબતર कर्मोद्भवं नाटकमेतदस्ति क्षणाद् विलीनं शरदभ्रवत् स्यात् । सुस्पष्टवैरस्य इह प्रपञ्चे न बुद्धिमान मोहवशम्बदः स्यात् ।। ९८ ॥ ૯૮ આ કમેં સર્જેલું નાટક છે. શરદુનાં વાદળની જેમ ક્ષણવારમાં વીખરાઈ જનારું. સ્પષ્ટ વિરસ એવા આ દુન્યવી પ્રપંચમાં બુદ્ધિમાન માણસ મોહવશ ન થાય, 98 This whole phenomenal world is & dram; in which karmas control the parts played by actors. The whole panorama will disperse in a noment like & cloud in the šutumu), So & wie man should not allow himself to be deluded by the pheponmenul expansion which is clearly uninteresting. क्षुत्क्षामकुक्षिः क्षितिपोऽपि भिक्षु रोगैर्महौजा अपि जर्जरः स्यात् । अधः पतेद् दारुण मुन्नतोऽपि विनश्वरोऽयं भवभूतियोगः ।। ९९ ।। ૯ રાજાને પણ ( દશા ફરે છે ત્યારે ) પિતાની સુધાક્ષામ (ભૂખથી દુબળ) કક્ષિને ખાડો પૂરવા ભિક્ષા સારુ રખડવું પડે છે અને મહાન બલવાન માણસ પણ રેગથી જજે દેહ બની જાય છે; ઉન્નત દશાએ પચેલાનું પણ ઘોર અધ:પતન થાય છે. ખરેખર આ સઘળી ભૌતિક સમ્પત્તિના સમ્બન્ધો વિનિશ્વર છે. 99 When circumstances change even a king bacones & pau. per with belly eun iciated with hunger, even the strong one decays with diseases and even the exalted mau is bitterly reduced to degradation. The worldly greatness or grandeur is indeed perishable. सुखाभिलाषेण मनोभवाग्निज्वालासु चण्डासु परिक्षिपन्ति । માધ-વિરાટ શરુમા ફુવ ર્સ પરસોuધુ જતિ થાત્ ! ૨૦૦ છે. Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy