SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૪૦ अध्यात्मतवालोकः जागर्ति पुण्यं प्रबलं यदीयं प्रवर्धमानोदयभागधेयम् । तमन्यथाकर्तुमलं न कोऽपि सूर्ये रजा-क्षेपणतो भवेत् किम् ? ॥ ७४ ॥ ૭૪. જેનું પ્રબલ પુણય જાગતું છે તેના વધતા જતા ભાગ્યોદયને અન્યથા કરવા દુનિયામાં કોઈ સમર્થ નથી. પછી ઈર્ષ્યા શા માટે ? અને સૂર્ય તરફ ધૂળ ફેંકવાથી શું વળે? 74. When one's mcrits fructify in full force, there is none to reverse the tide of one's inoreasing prosperity. What is to be achieved by throwing dust against the sun ? ईयानिष्ट विदधत् परस्य स्वस्यैव हानि कयमातनोषि ? नापि वैरं कुरु दुष्प्रयत्नैराधेहि वैरिण्यपि शान्तिमेव ॥ ७५॥ ૭૫. મનમાં ઈષ્ય રાખી બીજાનું અનિષ્ટ કરતે હું ખરેખર પિતાનું જ અનિષ્ટ કરી રહ્યો છે. કોઈનું બુરું કરી કોઈ સાથે વૈર ન બાંધ, વૈરી તરફ પણ શાંતિ રાખ. 75. Why do you harm yourself by doing harm to others cut of jealousy? Don't antagonize others by your wicked attem pts. Be tranquill even towarde those persons who bear hostility towards you. दुःखं समुत्पादयिता परस्य स्वदुःख-बीजान्यभिवावपीति । परस्य कर्ता कुशल-प्रवृत्तिं क्षेमं स्वकीयं विदधात्युदर्कम् ॥ ७६ ॥ ૭૬. બીજાને દુઃખ આપનાર પિતાને માટે ભાવી દુઃખનાં બીજ વાવે છે; અને બીજાનું ભલું કરનાર પિતાનું ભાવી ભલું બનાવે છે સુખસમ્પન્ન અને કિલ્યાણપર્ણ ઘડે છે. Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy