________________
प्रकरणम्-१
प्रबोधनम्
(श्लोक संख्या ११२) अध्यात्म पीयूषमनक्षगम्यं पीत्वा कणेहत्य विष निजम्नुः । अनादिकर्मप्रचयात्मकं ये विधा प्रवन्दे परमात्मनस्तान् ।। १ ।।
૧ જેમણે અધ્યામરૂપ અતીન્દ્રિય અમૃતનું પરિપૂર્ણ પાન કરી અનાદિકસમૂહરૂપ વિષને હણી નાંખ્યું છે તે પરમ આત્માઓને મનસા, વાચા,
मा पहन २ ए.
1. My three-fold (i. e. with thougbt, word and act ) salutation to the Highest Souls who having drunk deep of the neotar of Adhyâtina which is imperceptible to the feases, overcame the poison of Karma acoumulating from time without beginning.
हतं हहा ! शास्त्रविशारदत्वमनर्थहेतुश्च वचःपटुत्वम् । विज्ञानवेत्तृत्वमपार्थकं च नास्वादितोऽध्यात्म-सुधारसश्चेत् ॥ २ ॥
૨ જે અધ્યાત્મ-સુષાનું રસાસ્વાદન કરાય નહિ, તે સખેદ કહેવું જોઈએ કે, ગમે તેટલું શાસ્ત્રપાંડિત્ય પણ હણાયેલું ગણાય અને વાણકોશલ અનર્થકારી બને તથા વિજ્ઞાન વિદ્યાની વિશારદતા નિરર્થક જાય.
The original English translation ch this work by the late learned Motichand Jbavercband Mehta, Bhavnagar, das b'en in subsequeut editions revised according as subsequent alterations and additions of the Sanskrita Shlokas necessitated.
Aho! Shrutgyanam