________________
તલના એક દાણામાં તેલ હોવાથી તેને ઢગમાંથી તે પ્રાપ્ત થાય છે. આની વિરુદ્ધમાં મદિરાનું ઉદાહરણ આપી કેઇ એમ કહે કે મદિરાની અલગ અલગ ચીજોમાં માદકતા ન છતાં તે બધી ચીજોના સંયેગથી જેમ માદકતા ઉત્પન્ન થાય છે, તેમ ભૌતિક તત્ત્વોના વિશિષ્ટ સંગે ચિતન્યા પણ પેદા થવામાં શું હરકત છે? પરંતુ સાચી વાત એ છે કે મદિરાની અલગ અલગ ચીજોમાં પણ કંઈને કંઈ અંશે માદકતા છે, એટલે જ એ સઘળી ચીજોના સંગમાં માદકતાનું પરિણમન વિકસે છે. પરંતુ અચેતન ભૂતન વિશિષ્ટ સંગે પણ વિલક્ષણ ચેતનશક્તિ કેમ સંભવે? જગતના ભૌતિક પદાર્થો કે ચન્ત્રોમાં ગતિ, પ્રકાશ આદિ જે ગુણે કે શક્તિઓ દેખાય છે તે ગુણે કે શક્તિઓ કઈ બહારથી નથી આવ્યાં, તે તેમના અણુઓમાંથી પ્રાપ્ત છે. જે આણુઓથી જે દ્રવ્ય કે ચન્દ્ર બનેલ છે તે આશુઓમાં તેના ગુણે કે તેની શક્તિ ઓ મેજૂદ છે, અને તેનું વિકસિત રૂપ તે આણુઓના તે સ્થૂલ દ્રવ્ય કે ય-ત્રમાં પ્રાપ્ત થાય છે. એજનમાં જે ગતિની ઝડપ દેખાય છે તે, વિજળીના દીવામાં જે પ્રકાશ દેખાય છે તે, બીજા પુદગલ દ્રવ્યમાં ભૌતિક પદાર્થોમાં પણ (ભલે તેના કરતાં ઓછે અંશે) દેખાય છે. માત્ર વિશિષ્ટ ગને લીધે વિશિષ્ટ દ્રવ્યોમાં તે ગુણે અને તે શક્તિ ઓ વિશિષ્ટરૂપે વિકસિત થયેલાં હોય છે. ગતિ, પ્રકાશ આદિ, કોઈ દ્રવ્યમાં મન્દ હોય છે, અએવ બીજા દ્રવ્યમાં તેનું વિકસિત રૂપ ઘટી શકે છે, તેમ ચેતન્ય, જ્ઞાન કોઈ પુદગલ (ભૌતિક) દ્રવ્યમાં કે ભૂલ સ્કન્દમાં સિદ્ધ થાય છે કે ? જે એમ સિદ્ધ થતું હોય તે તેનું વિકસિત રૂ૫ શરીરમાં યા મસ્તિષ્કમાં ઘટાવી શકાય. પણ જ્યારે ગતિ, પ્રકાશ આદિની જેમ ચૈતન્ય કોઈ પુદ્ગલ દ્રવ્યમાં બિલકુલ ઘટિત થતું ન હોય, તે પછી શરીરમાં કે મસ્તિષ્કમાં એ તત્ત્વ કેમ ઘટી શકે? આપણે અણુએ નથી જોઈ શકતા, એટલે એના ધર્મો કે ગુણે એનાં સ્થલ દ્રવ્ય પરથી માલૂમ કરવામાં આવે છે. આ મુજબ ચૈતન્ય જ્યારે જગતના ઠેઈ સ્થૂલ પુદગલ દ્રવ્યમાં ઘટતું નથી, તે અણુઓમાં કેમ ઘટી શકે ? અને અતએ અણુસંઘાતરૂપ શરીર કે મસ્તિષ્કમાં
છે
જ ધુટ (
આત્માની સિદ્ધિ થતાં પુનર્જન્મની સિદ્ધિ એની સાથે જ થઈ જાય છે. કેમકે આત્માની સિદ્ધિ એટલે ચૈતન્યરૂપ એક નિત્ય દ્રવ્યની સિદ્ધિ, આત્મા પાબિત થાય એટલે એનાં પૂર્વ જન્મ પણ સાબિત થાય અને પુનર્જન્મ પણ બિત થાય. કેમકે આત્માની એક જિન્દગી પૂરી થતાં પાછી બીજી જિન્દગી આમ થવાની જ; નિત્ય આત્મા (સંસારી હાલતમાં) એક શરીરને
, બીજા ળિયામાં રિથત તે થવાને જ, એટલે એ જ એને
Ahol Shrutgyanam