________________
૨૮
દુનિયામાં અકાન્તિક સુખ કયાંય નથી. સૌંસાર–પ્રવાસ જ એવા છે. એમ છતાં ધૈર્યને અખંડ રાખી આપણે પેાતાને સ્વસ્થ રાખીએ, સ્વસ્થ પણે જીવનયાત્રા કરતા આગળ વધીએ અને ઉન્નત થતા જઈએ, ૧૪
ગાભ્યાસનમ
(14) There is not and cannot be unalloyed happiness in the world. Such being the nature of the phenomenal world (ist), it is not a thing to be worndered at. Nevertheless, with steady courage or fortitude we must remain tranquil and move forward in the journey of life with a view to its advancement.
एवं च शोकावरणं जहीहि ! मनःप्रकाशं प्रकटीकुरुप ! प्राग्वत् पुनः सज्जकटीतटीस्याः ! समुन्नतेः सञ्चरणाय मार्गे ।। १५ ।।
માટે શાકના પડદાને દૂર કર ! અને મનના પ્રકાશને પ્રગટાવ ! અને ઉન્નતિ-સાધનના માર્ગ પર ચાલવા માટે અગાઉની જેમ પાછે ફરી કટીબદ્ધ થા! ૧૫
(15) So, destroy the curtain of sorrow and bring to light the brilliant spirit of your mind. Gird up your loins and renev your efforts in the direction of (mental and spiritual) elevation.
इति आश्वासन - पत्र
समाप्तम्
Aho! Shrutgyanam