________________
भा-गोतम
|| ર૯૯]
સમગ્ર પ્રાણીઓ તત્વતઃ સબ્રહ્મરૂપ (પરમાત્મરૂપ) છે એમ જે તારા ભજનમાંથી શિખ્યા છે અને એમ શિખીને વિશ્વબધુભાવને પોષે છે તેઓ તારા વાસ્તવિક ભક્ત છે. ૨૩
(23) Those are Thy true devotees who, as a result of thefr devotion to Thee, realise that the soul of all worldly beings is, in its intrinsic and real nature as good as the Supreme Being and thus foster and propagate the idea of ubivereal brotherhood.
यथार्थभक्ताः सत्पुण्या विश्वनाथ ! त एव ते । ये फुल्लयन्ति चारित्रं त्वद्भक्तिरससेकतः
॥२४॥
હે વિશ્વનાથ! તારા યથાર્થ ભક્ત તે જ પુણ્યશાલીએ છે, કે જેઓ તારી ભક્તિનો રસ સિચી સિચી પિતાના ચારિત્રને પ્રફુલ્લ બનાવે છે. ૨૪
(24) Oh lord, really devoted to Thee are oply those meritoricus ones who make their conduct bloon by watering it with their juicy devotion to Twee.
मोगा अप्युपलभ्यन्ते त्वद्भक्तर्महतोजसा । तत्तृषा त्वां भजन्तस्तु न भक्ता न शुभंयवः
॥ २५ ॥
તારી ભક્તિના મહાન બળે ભેગો પણ મેળવી શકાય છે, પણ એની તૃચ્છાથી તને ભજનારા તારા સાચા ભક્ત નથી, તેમ જ આત્મકલ્યાણના સાધક પણ નથી. ૨૫
(25) The objects of worldly pleasure ure even acquired through the great power of Thy worship, but thosa who worship Tbee with the object of gaining the in, are not true devotees, nor worthy of real welfare.
Ahol Shrugyanam