________________
જા-સમ
[ ૨૧]
(17) Thou art my joy, Thou art my.support, Thou art my highest kineman cr relation, Thou art the sole object of my love.
त्वं मे जीवनसर्वस्वं निमग्नः स्यां तथा त्वयि । यथा मुह्येन मे चेतश्चेतनाचेतने क्वचित्
॥१८॥
તું મારા જીવનનું સર્વસ્વ છે. તારામાં હું નિમગ્ન બનું! એ નિમગ્ન બનું કે પછી કોઈ બીજી ચેતન કે અચેતન વસ્તુ ઉપર મને મોહ ન થાય. ૧૮
(18) Thou art my all-in-all. Let me be so absorbed in Thee that my mind would cease to be attached to any thing, whether animate or inanimate.
ત્રવિત્રાદિરશીત ઝાસ્ટાગ્રામ | यदा भावि मम स्वान्तमुज्ज्वलिष्याम्यहं तदा ॥१९॥
જ્યારે મારું અન્તઃકરણ ફક્ત તારા પવિત્ર ચરણરૂપ કલ્પવૃક્ષની શીતલ છાયાનું રસિયું થશે, ત્યારે મારું જીવન ઉજજવલ બનશે. ૧૯
(19) When my mind will be solely actuated with the desire of regurting to the cool shelter afforded by the wisb-yielding tree (Firę) in the form of Thy holy feet, then my life will be cleaned and brightened.
मम कर्माखिलं भावि त्वत्प्रीणनपरं यदा । वेदिष्यामि तदाऽऽत्मानं सफलीभूतजीवनम्
॥२०॥
ત્યારે મારી દરેક પ્રવૃત્તિ તને રીઝવવામાં લાગશે તારી પ્રીતિ મેળવવામાં પ્રવર્તાશે, ત્યારે જ હું મારા જીવનને સફલ થયું મા ની શ. ૨૦
Ahol Shrutyanam