________________
Of all poverty, that of the mind is most deplorable. To be truly devoted to God is the only way to enrioh it.
( બધી જાતની ગરીબાઇમાં મનની ગરીબાઈ સહુથી વધારે કરુણ છે. ઈશ્વરને સાચી રીતે આશ્રય લે એ જ એને (મનને) સમૃદ્ધ બનાવવાનો માર્ગ છે. )
A8 God is Father of us all, we should cherish brotherly attitude to ne another
( જ્યારે આપણા બધાને પિતા ઈશ્વર છે, તો આપણે પરસ્પર બધુભાવની વૃત્તિ પિવી જોઈએ. )
Re ont ainrestrained throngh the flash of youth !
(યૌવનના આવેશમાં ઉચ્છખલ ન બને ! )
---NYAYAVIJAYA
Ahol Shrutgyanam