SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ બે બેલ હૃદયના ઝણઝણું ઊઠેલા તારનો જે સ્વાભાવિક નાદ નિકળે તેની સરસતા કેઈ અજબ હોય છે. ભક્તિરસ સર્વ શ્રેષ્ઠ રસ છે–ન કેવલ પરિણામની દષ્ટિએ, કિન્તુ સ્વાદમાં પણ એ રસમાં ન્હાતે આત્મા ઊજળું બને છે. જગનાં સઘળાં આસ્તિક દર્શને પરમાત્મવદી અને ભગવપૂજક છે; અને એ બધાંય ભગવ૬ભાને કલ્યાણસાધનનાં સાધનેમાં મોખરે હેવાનું ઉદ્દઘે છે. આ મારું રસપીવું ખુલ્લું મૂકું છું--સારા પાત્રમાં રાખવાના શેખે. બીજ પણ એનો ઉપયોગ કરવા પામે એ તે આનુષગિક પરિણામ. તા. ૧૬-૨-૪, ન્યાયવિજય ગોંડલ (કાઠિયાવાડ). Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy