________________
સર
arrese भावेन बलं वर्त्स्यति वो महत् ।
धनं धान्यं यशो लक्ष्मी सुखं चाप्यथ तेन च ॥ १०१ ॥
जोबन पाठोपनिषद्
વ્યાપક ભ્રાતૃભાવ નિષ્પન્ન થતાં તમારું બલ બહુ વધશે, અને એથી તમે ધન, ધાન્ય, યશ અને ગોરવ મેળવશે તમે આબાદ થશે!-સુખી થશે, ૧૦૧
With the birth of all-pervading brotherhood, your strength will increase considerably, and there by you will get wealth, food-grains and fan; also you will be prosy.erous and happy. 101
उपसंहारः ।
इत्येवमल्पं सरलं वे स्म सूत्राटकं जीवनमूलभृतम् । यत्पालनेनास्खलितेन सर्वांगीण विकासः समुपैति सिद्धिम o o ૦૨ ||
આ પ્રમાણે આપણે જીવનનાં આઠ સૂત્રૉ ટૂંકમાં જોયાં. આ સમગ્ર સુત્રાનું અસ્ખલિત પાલન સર્વાંગીણ વિકાસ સાધી આપે તેમ છે. ( દુનિયાની જે કેઈ પ્રજા એ સૂત્રેાને પેાતાના જીવનમાં ઉતારશે તે જરૂર પેાતાની શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક, સામાજિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક એમ સઘળી ઉન્નતિએ સાધી શકશે. ) ૧૦૨
Thus, we saw eight lessons of life in brief. The constant observance of all these lessons would bring about all-rou d development. ( Any nation of the world, whieh praetises th se lessons kaithfully, wiki achieve physical, mental, intellect.al, monetary, social, national and spiritusl advancement.) 102.
इति
जीवन पाठोपनिषद्
સામા
Aho! Shrutgyanam