________________
manusोपनिषद्
રા
વિરોધ અને ઝઘડામાં એક કે સમૂહ ( વ્યક્તિ કે વગ ) ઇને સુખ નથી, જ્યારે પરસ્પર મિત્રભાવથી વતવામાં અષાને સુખ છે અને અષાઓના ઉદય છે. ૯૮
Neither the individual nor the community benefits by dis cord and quarrels, while by mutual concord both can be happy aud can rise, 98.
एकाङ्कपत्रं जयति पत्रं राजाकुते यथा । तथा जयति राजानमेकताबलवत्प्रजा
*
(પાનાની રમતમાં) ‘એક્કા”નું પાનું જેમ ‘બાદશાહને જીતે છે, તેમ જે પ્રજામાં એક છે, તે, રાજાને પણ જીતી શકે છે. ૯૯
}| KK {}
As in the games of playing cards the ace conquere the king, so people endowed with the power of unity, conquer their king. 99.
अनिपातोमुखं दुग्धं स्वसंगिजलनाशतः । पुनर्जलागमं शान्तं तद्वत् प्रेम प्रपोषत !
{] ↑ 。。 ||
પાતનું સાબતી જળ મળી ગયું ત્યારે ઊભરા આવતાં) અગ્નિમાં પડવા જતું દૂધ ફરી પાણીના સમાગમ થતાં શાન્ત પડે છે. આ પ્રેમનુ ઉદાહરણ છે. આ પ્રકારના પ્રેમ બધા ખિલવે! ૧૦૦
Aho! Shrutgyanam
Cultivate the love of the milk which, when the accompa nying water evaporates, tries to fall into the fire to burn itself, and when water is again poured into l, culms down. 100.
31