SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ નિબલ પજા પણ સંયુત-અલવાળી હોય તો પોતાના હા દલતા રળવે છે, જ્યારે બલવાન ચેતાઓ પણ કુસંપને લીકે: રાય: પામે છે અને પડે છે. ૯ Eren efforts of & weak Aution if united, are crowned with success, while great warriors, if disunited, sulfer defeat and fall. 93 सर्व विरोधमुत्सृज्य जाति-धर्मनिबन्धनम् । अन्योन्यसौमनस्येन सर्वे साधयतोन्नतिम् ॥९४ ।। જાતિ અને ધર્મના ભેદને આગળ કરી ઊપજાવેલા સર્વ વિરોધેને શિમાવી દે, અને પરસ્પર મીઠા દિલથી એક થઈ ઉન્નતિનું સાધન-કાર્ય કરવા લાગી જાઓ! ૯૪ Set at rest all quarrels engendered by putting forward racial and religious differences, seek unity of hearts and ascend to the path of progress. 94, #ારે મનુષ્ય ન વવજ્ઞાતિમિત્રતા નાગાણિાિ યથાશે ત િ ૨૫ બધા મનુષ્યોને શરીર કાર એક સરખો છે, જ્યારે પશુઓમાં તેમ નથી. તેમાં તે ગામ ઘેડા, ઊંટ, હાથી વગેરેના દેહાકાર જુદા જુદા છે. માટે પગમાં જાતિભેદ હોઈ શકે, પણ સમાનદેહાકાર માણસોમાં જાતિભેદ હોઈ શકે નહિ. મનુષ્યજાતિ એક જ છે. ફક્ત કાર્થવ્યવસ્થા માટે વર્ણભેદ જાષામાં બતાવવામાં આવ્યા છે. ૫ The physical forms of all human beings are similar, while those of animals are not. Among animals the physical forms of Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy