SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ [nti जीवनमाठोपनिषद शक्तिर्विजयते लोके तामेव वृणते श्रियः । समापुरुषार्थानां सैव प्रथमभूमिका ॥७२॥ જગતમાં શક્તિને જ વિજય છે. લક્ષ્મી એને જ વરે છે. એ જ અવ પુરુષાર્થસિદ્ધિની મૂલ ભૂમિકા છે. ૭૨ Strength is victorious in the world, prosperity follows it and it is the chiel foundation of all manly offorts. 72. विश्व बलवती जातिरेव स्वातन्त्र्यमश्नुते । निजमभ्युदयोत्कर्ष कर्तुं शक्नोति सैव च ॥७३ ।। દુનિયામાં બલવાન પ્રજા જ સ્વાતવ્ય મેળવી શકે છે, અને તે જ પિતાનો અલ્યુદય અને ઉત્કર્ષ સાધી શકે છે. ૭૩ .. In the world, only a strong nation obtains freedom, and it alone securea its prosperity ani advancement.73 जीवन्ति खलु दास्याय भीरु-कातर-निर्बलाः । अर्हन्ति नोपलव्धुं ते लौकिकालौकिकोनतिम् ॥ ७४ ॥ નબળા બહીકણ કાયરો બીજોની ગુલામગીરી કરવા માટે જીવે છે, ગુલામનુ જન જીવે છે. લૌકિક કે અલોકિક કેઈ ઉન્નતિ તેઓ કરી શકતા નથી. ૭૪ The weat, the timid and the cowardly live to plays for others, live the lives of slaves and are never able to secure any rise worldly or spiritual. 74. Aho! Shrugyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy