SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ જીવશાસનવિરુ [ ૨૨૭ ] ઉપવાસને વિવેકશાલી ઉપગ યા પ્રાગ આરોગ્ય સાધનમાં અને ચિત્તશોધનમાં ઉપકારક બની શરીર અને આત્મા બનેને હિતકારક બને છે. ૬૧ The wise observance of fast proves beneficial to both body and soul hy tending to physical beilch and mental purifio atioa. 61 किन्तु तस्याऽपि मर्यादा, नाधिक्यं कुशलावहम् । योग्यं मितं च भुञ्जाना कर्मयोगाय कल्पते ॥ ६२ ॥ પરંતુ તેની (ઉપવાસની) પણ મર્યાદા છે, એ પણ વધારે પડતે લાભકારક નથી. યંગ્ય મિત ભોજન લેનાર દષ્ટિમાન સાધક કમળને અધિકારી થાય છે. (દેહના વિકટ રોગને કાઢવા સાર સમુચિત પદ્ધતિ એ લાંબા ઉપવાસ કરવા પડે એ જુદી વાત.) દર But there are limits even to fasting. If observed to excess it does no good. Man taking propar and measured quantity of food is initiated into the philosophy of Action or entitled for the perform ince of "Kra-Yoga." 63 (It is a different thing altogether to observe long fasts par want to a proper way in order to binish feil diseases of body.) नियच्छत निजाक्षाणि तेषां सदुपयोगतः । यतध्वं स्वविकासस्य दिशि धीरेण चेतसा ॥१३॥ ઈન્દ્રિયોને નિયમનમાં રાખો. માનસિક હૈયે ધારણ કરી જીવનની વિકાસદિશામાં તેમને સદુપયોગ કરે તેમના સદુપયેાગથી આત્મવિકાસ સાધે. ૬૩ Curb your senses. Use them towards the development of life. By the proper use of them try to proceed in the direction of your development, with a steady mind, 63 AMO 1 Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy