________________
[ ૨૨૨
યોગાસન હું ધન્ય કે મને આજ તારી ભેટ થઈ! તારી ભેટ એટલે ભવગેના મહાન વિદ્યા અને અખંડચિદાનન્દસ્વરૂપ એવા, જગતના એક આધારરૂપ વિશ્વનાથની ભેટ ! ૨૬
( 26 ) Blessed am I, that I have been able to behold Thee who art the only support of the whole world, who art the best physician for the diseases pertaining to the transmigratory cycle and who art the incarnation of perfect joy and intelligence.
महादेवोऽसि बुद्धोऽसि शङ्करोऽसि शिवोऽसि च । अहेन ब्रह्मा जिनो वाऽसि विष्णुर्विश्वेश्वरोऽसि च
॥ २७ ॥
તું મહાદેવ છે, બુદ્ધ છે, શંકર છે, શિવ છે, અહંન છે, બ્રહ્યા છે, જિન છે, વિષ્ણુ છે, વિશ્વેશ્વર છે. (આવાં અનેક ઉત્તમ અને ગુણદુબે ધક નામથી જગતના સન્તા અને વિશારદે તને સ્તવે છે. આવાં નાનાવિધ નામોથી વિશ્વમાં તે જ ગવાય છે. જુદાં જુદાં નામથી જગત તને જ ભજી રહ્યું છે.) ૨૭
( 27 ) Thou art Mabadeva ( the great God }, Thou art Buddha (the enlightened ). Thou art Shankura ( the well-doer. Thou art Shiva ( the benefactor ). Thou art Arban ( the ar'orable one ), Thou art Brahma ( the one pogledged of lustrous intelligence ), Thou art Jing ( the conquerer of passions ), Thou art Vishnu (the possessor of all-prevading knowledge ), and Thou art Vish veshvara the Lord of the universe ). ( Thou art worshipped under such various names indicative of Thy several attributes. )
गत ममाऽद्य दारिद्रय रोगाः सर्वे पलायिताः । दृष्टे त्वयि महानन्दमये परम आत्मनि
| ૨૮ !!
આજ હું એ ઉલ્લાસ અનુભવું છું, જાણે કે પરમ આનન્દરૂપ પરમ આત્માનાં દર્શન થતાં મારું દારિદ્રથ હવે ગયું અને મારા બધા રોગો દૂર થયા, ૨૮
Aho 1 Shrutgyanam