SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] અને જાન્સ વિભૂતિ રાગ અને રાષથી અહંભૂત છતાં ( નિર્માઠુ અને પ્રશાન્ત છતાં) તે જગતને સામ્યવાદના મહાન પાઠ ભેટ ધર્યા છે. ખરેખર તું શ્રેષ્ઠ કારુણિક છે. કનું મસ્તક તારા ચરણમાં ન નમે ૩૧ (31) Thou hast given the gift of the doctrine of equality to his world of suffering humanity even though Thou art above attachment and hatred. Thou art, indeed, oh ! Lord! the All-gracious Being. Who would not bow his head at Thy feet, Oh! Lord ! जनान् पुण्याचारान् न परमनयस्सद्गतिपदं कृपावृष्टेदृष्टेरथम हृदयानप्युदधरः । महांस्तच्चालोकश्चरितममलं साम्यमसमं परेयं ते भूतिर्भवतु जगतो मङ्गलकरी ! ॥ ૨૨ ॥ તે કેવલ ભલા માણસેને જ સદ્ગતિ પર નથી ચડાવ્યા, પણ તે તારી કૃપાવૃષ્ટિરૂપ ષ્ટિથી અધમ જીવે ને પણ ઉદ્ધર્ચા છે. તારી મહાન વિભૂતિ તારા મહાન તત્ત્વાલેક, વિમલ ચારિત્ર અને અનુપમ સમભાવમાં છે. પ્રભુ ! એ જગતનું મંગલ કર ! ૩૨ (32) Not only hast Thou put rirtuous people on a right path leading to good state, but Thou hast also lifted up wicked people out of mercy. May Thy greatness be for the profit of the world-the greatness which consists in Thy sublime philosophy, exalted character and peerless equability! इति अनेकान्त-विभूतिः समाप्ता Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy