________________
૪ને મત્ત-વિભૂતિઃ
(૨૭ ]
रागादिजेता भगवन् ! जिनाजस बुद्धासे बुद्धि परमामुपेतः। कैवल्यचिद्व्यापितयाऽसि विष्णुः शिवोऽसि कल्याणविभूतिपूर्णः ॥२९॥
હે ભગવન! તું રાગાદિ સર્વ દેશને વિજેતા હેઈ “જિન” છે, પૂર્ણ શુદ્ધ બુદ્ધિને પ્રાપ્ત થયેલ હેઈ “બુદ્ધ” છે, કેવલ્ય-ચેતનાથી વ્યાપક હેઈ “વિ. છે અને કલ્યાણવિભૂતિપૂર્ણ હેઈ “શિવ છે. ૨૯
(29) Ob I Divine Sir 1 Thou art called Jina ( the Victorious ), because Thou hast conquered the demerits of attachment etc; art called Buddha (the Enlightened), because Thou hast suprome intellect: art called Vishnu (the All-pervading) because of Thy all-pervalling consciousness; and art called Shiva (the Benefactor), because Thou art posessed of the supreme grandeur of welfare.
मतान्तराणां रचन-प्रचारा आसन् भवन्तो भगवन् ! यदेह । तदा तदान्दोलिततापशान्त्यै विश्वस्य धर्म न्यगदः शिवाय ॥ ३०॥
જયારે ભારતમાં અનેકાનેક મત-મતાન્તરના વડા બંધાતા હતા અને તેમને મજબૂત બનાવવાના પ્રયાસ ચાલી રહ્યા હતા, તે વખતે તે તે વાડાબી કલહ-કોલાહલની ઉષ્ણ જવાલાને શમાવવા ધમને મંગલમય આદશ જગતની આગળ પ્રકટ કર્યો છે. ૩૦
(30) When different speculative theories and dogmas divided the people of Bbārat into different hostile camps and efforts to consolidate them were being stranuously made, Thou revealed to the world a benign ideal of uẢ competent to quell down the hot flames of fire of controversial discussions.
रागाच रोषाच बहिर्गतोऽपि साम्यस्य पाठं जगतो ददानः । महत्तमं कारुणिकः परोऽसि शिरः किरीयं न नमेत् तवांघौ ? ॥३१॥
Aho! Shrutgyanam