________________
अनैकान्त-विभूतिः
महातपः साधनतोऽवधूयं रजः समयं भवचक्रवाहि | परं महः प्रादुरभवो यद्, नमोऽस्तु तस्मै जगदीश ! वीर ! ॥१॥
સ'સારચકસ'ચાલક સમગ્ર રને મહાન તપના સાધનથી ખંખેરી નાંખીને જે પરમ ચૈાતિ તે` પ્રગટાવી છે તેને, હું વીર ! હૈ જગદીશ ! મારાં નમન છે. ૧
(I) Bow to the supreme light which, Oh! Vira ! Lord of the universe! Thou hast manifested shaking off through the highest austerities the entire Karmic dust which causes one to wander in the cycle of worldly existence.
तस्मिन् परे तेजसि भासमानेऽनेकान्स - तन्त्रं महद स्फुरद् यत् । प्ररूपणं लोकहिताय तस्य परोपकारो भगवन् परस्ते ॥ २ ॥
તે પરમ પ્રકાશમાન તેજની અન્દર જે મહાન અનેકાન્તતત્ત્વ પ્રકટત થયુ તેનું ચેક હિત માટે પ્રકાશન કરીને તે જગત ઉપર મેાટે ઉપકાર કર્યાં છે. ર
(2) Thou hast laid the world under deep obligation by expounding for its good the matchless philosophy of अनेकान्तAnekanta (many-sided view or plurality of aspects), shining in that supreme light of Thine.
This tract (अमेकाम्स - विभूति) is translated into English by A. S. Gopani, M. A., and the trauslation has been subsequently revised by Manilal Dolatchand Shah B. A., LL. B., Patan.
Aho! Shrutgyanam