________________
१६४
તે કામ ખીજો ધર્મ તેમને ઈશ્વરકત્વના વિરોધી બનાવી કરાવવા ઇચ્છે છે. આમાં જોવું જોઇએ કે ધર્મમાં ભિન્નતા આવી ? ના. ભિન્નતા એનાં સાયને માં આવી. માટે આ ભિન્નતા વધકારક શા માટે થવી જોઈએ ? વિરાધ ત્યાં ડેઈ શકે, જ્યાં બન્નેના ઉદ્દેશ્ય એકખીજાથી વિરુદ્ધ હાય. પણ અહીં ( ઉપરના વક્તવ્યમાં) બન્નેને ઉદ્દેશ્ય એક જ છે, માટે વિરુદ્ધતા ન કહી શકાય ઇશ્વરકત્વવાદને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી અસત્ય માનીએ તેયે એ અધર્મ ન કહી શકાય. બુદ્ધિ કરતાં ભાવુકતા જેમની વધારે છેતેઓને ઇશ્વરકનવાદ અધિક પ્રિય અને ઉપયેગી છે. તેઓ એમ વિચારે છે કે ઇશ્વરના ભરોસે અધુ` છેડી દેવાથી નિશ્ચિન્ત થઈ શકાય છે. એથી કર્તૃત્વને અહંકાર પેદા થતા નથી. પુણ્ય-પાપને વિચાર રહે છે. જેમની બુદ્ધિ અધિક વિકસિત છે તેએ ઇશ્વરકતૃત્વને તર્કસિદ્ધ ન હોવાથી માનતા નથી. તેઓ એમ સમજે છે કે ઇશ્વરને કર્તા ન માનવાથી અમે સ્વાવલી બનીએ છીએ, ઈશ્વરને પ્રસન્ન કરવાની કે શિશ કરવાને બદલે કર્ત્તવ્ય પૂરું કરવાના પ્રયત્ન કરીએ છીએ. અમારાં પાપેાતે માફ કરનાર ફ્રાઈ નથી એ વિચારે અમે પાપાચરણથી ડરીએ છીએ.
જોઈ શકાયું કે જેમણે ઇશ્વરકતૃત્વને માન્ય છે તેમણે પણ એ જ માટે એ માન્યું છે કે માણસ પાપ ન કરે; જેમણે ઇશ્વરકવને માન્યું નથી, તેમણે પણ એ જ માટે એ માન્યું નથી કે માણુસ પાપ ન કરે. બન્નેનુ લક્ષ્ય એક છે, અને મન્ને, માણીએને સુખી બનાવવા ચાહે છે, અને અશત: સફળતા પણ તેમને મળે છે.
આ પ્રમાણે, અદ્વૈતવાદ, જેના સિદ્ધાન્ત એ છે કે, જગતનુ મૂળ તત્ત્વ એક છે, એમ કહે છે કે દ્વૈત-ભાવના સંસારનું કારણ છે. અદ્વૈતની ભાવનાવાળા આ મારા સ્વાર્થ, એ બીજાના સ્વાર્થ એવા સ’કુચિત વિચાર નથી રાખતા. એ તે જગતના હિતમાં પેાતાનુ હિંત સમજે છે, જે વૈયક્તિક સ્વાથ પાછળ માણુસા નાનાવિધ પાપ કરે છે એ વયક્તિક સ્વાથ એની દૃષ્ટિમાં નોંઢું રહે અને અત એવ એ નિષ્પાપ બનશે. દ્વૈતવાદી કહેશે કે, મૂળ તત્ત્વ એ છે. હું આત્મા છું અને મારી સાથે લાગેલુ' પરતત્ત્વ-જતત્ત્વ-પુદ્ગલતવ જુદું છે. હું આ પર” ના અન્ધનમાં પડ઼ી પરાધીન છું, દુઃખી છું. મારે આ અન્ધનને તેાડવું જોઇએ. આમ સમજી એ આત્માને જ પ્રાધાન્ય આપે છે, એને જ આરાધનીય સમજે છે; શરીર માટે કેાઈ પાપ કરતા નથો. આ પ્રમાણે દ્વૈત-ભાવના એને નિર્વિકાર મનવા પ્રત્સાહિત કરે છે.
અનેકાન્તને ખ્યાલ આપતા એક આ Àાક પણ દ્રશ્યન્ય છે.~~
Aho! Shrutgyanam