________________
[૮]
શોર-તિઃ ધિરનું ઈશ્વરપણું તેની મુક્તિ સિવાય બીજું કંઈ નથી. આત્મા જ ભવબંધનથી મુક્ત થતાં ઈશ્વર છે. (ભવબંધનથી મુક્ત થયેલ આત્મા સિવાય બીજો કોઈ ખાસ એક ઈશ્વર નથી.) (૯૮)
( 98 ) An emancipated soul never returns to the world (#'ent). That can never be termed emancipation, if an emancipated soul were to return to the world. Divinity resides nowhere except in this emancipated state. This is only the very state of the soul that makes it God,
मनोविशोधप्रवणं विरागमावं प्रपोषद् विमलं चरित्रम् । मम्निमना संयमयोगशालि संसाध्यते ज्ञानवताऽऽत्ममुक्तिः ॥१९॥
વિરાગભાવેષ, ચિત્તશાધનપરાયણ અને સંયોગવિભૂષિત એવું નિમલ ચારિત્ર ધરનાર જ્ઞાનીની મુક્તિ થાય છે. (લ્ડ)
( 99 ) A person endowed with the true discriminating facul. ty atteing this state of emancipation by means of pure conduct which is adhering to the purity of mind, which is such as would strengthen the spirit of non-attachment and wbich is endowed with good self-control.
योन्तारिपूणां महतां विजेता महान् विजेता स समाविश्वे । जितेन्द्रियः शुद्धमना कषायानुन्मूल्य यायात् परमात्मभूयम् ॥१०॥
આતરિક દે (કામ, ક્રોધ આદિ) મોટા બલવાન શત્રુઓ છે. એમને જીતનાર જ સમગ્ર જગતમાં સહુથી મેટે વિજેતા છે, જિતેન્દ્રિય અને શુદ્ધ મના બની કપાયે (ક્રોધ, લોભ, મદ વગેરે)થી મુક્ત થનાર, પરમાત્મભાવને પ્રાપ્ત કરે છે. (૧૦૦)
Ahol Shrugyanam