SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ [ રહ૬ ] વી-મિતિ ભગવાન કહે છે નથી કોઈ નરકમાં લઈ જનાર, કે નથી કોઈ સ્વર્ગ બક્ષનાર; તેમજ નથી કે, ભવચક્રમાંથી પ્રાણીને છૂટા કરનાર. પ્રાણ પિતાના જ કર્મ બંધાય છે અને પિતાના જ પુરુષાર્થથી છૂટે થાય છે તેમ જ પોતાની જ કરણી અનુસાર સારી કે ખરાબ ગતિમાં જાય છે. (૯૪) ( 94 ) There is nons to lead us to hell or to heaven, none to emancipate us from this worldly ditch, Every one of us is either fettered or freed as a result of one's own acte; and it is by reason of one's acts alone that one goes to varying stages of worldly existence, good or bad. नाना व्यवस्थात उवाच चेतनं भिन्न प्रतिक्षेत्रकमंगमात्रगम् । अनन्तचिद्वीर्यसुखं स्वरूपतः स्वयं च कर्मावलिकारि-भोगिनम् ॥१५॥ ભગવાન કહે છેઃ આત્મા જુદા જુદા છે, કેમકે તે જ વ્યવસ્થા શકય છે; એટલે શરીરે શરીરે આ ત્મા જુદે છે અને સ્વશરીર માત્રમાં જ વ્યાસ છે. એ સ્વરૂપે અનન્તચિત્રવીર્ય–સુખરૂપ છે. એ પોતે જ પોતાની તથાવિધ દશાથી કર્મો બાંધે છે અને ભગવે છે. (જીવ સ્વયં કર્મ કરે છે, બાંધે છે અને ભગવે છે. એમાં “ઈશ્વને કઈ જ સંબંધ નથી અથવા એમાં કતૃત્વ ધરાવે એ કોઈ ઈશ્વર નથી.) (૯૫) ( 95 ) As otherwise there can be no order, Lord Mabavira has taught that the souls ( #FAI) are many, and separate in diffe. rent bodies, each pervading its respective body, and not exten. ding beyond it. And every goul is full of infinite kuowledge, power and jay in its true nature, and it itself performs actions while in bodily existence, and reaps the fruits of them, मुक्तिं च कर्मावरणाद् विमुक्ति दिदेश चारित्रवलोपलभ्याम् । कर्मानुबन्धो विरमेद् यदा च क्षीयेत पूर्वश्च तदा हि मुक्तिः ॥१६॥ Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy