________________
बीर-विभूतिः
[ ]
लोकं समुद्बोधयति स्म वीरः कर्त्तव्यसंपालनतत्परः स्याः । कर्तव्यसिद्धिस्तव हस्त एव स्या स्वाश्रयी स्वं त्वमनन्तशक्तिः ॥८७॥
મહાવીર કહે છેઃ મહાનુભાવ! કર્તવ્યપાલનમાં સાવધાન બન ! કર્તવ્યસિદ્ધિ તારા હાથમાં જ છે. સ્વાશ્રયી બન! તું અનન્ત શકિતને ધણું છે. (૮૭)
(87) Lord Mabávira preaches to all: “Your only concern should be to do your duty. To do it lies within your power. Be self-reliant. In you, there lies bidden infinite power,"
स्वयं शरीरी निजभाग्यकर्ता क्रियानुरूपं वितनोति भाग्यम् । विधात नैवेश्वरनामतत्त्वं स्वहस्तसाध्यं खलु जीवनं स्वम् ।। ८८ ॥
પ્રાણી પોતે જ પિતાના ભાગ્યને સણા છે. જેવાં કામ તે કરે છે તેવું પિતાનું ભાગ્ય સર્જે છે. ઈશ્વર પરમેશ્વર છે. પણ તે આપણે ભાગ્યસણા કે વિધાતા નથી. પિતાનું જીવન પોતે જ પોતાને હાથે જ સાધવાનું છે. (૮૮)
(88) A person himself is the architect of his fate. As he does, so be forges his fate. God does exist; but He does not mould the fortunes or fate of men, To make or mar one's life depends on oneself,
सचेतनानन्दमहोमयं स्वमन्तद्देशाऽऽत्मानमवेहि तन्वम् । भ्रमः स्वकर्मावरणैस्तदीयः शिवः स मुक्तस्तदपासनेन ॥ ८९॥
મહાભાગ ! તું પિતાને-આત્માને-સચ્ચિદાનન્દરૂપ સ્વચેતનતત્વને એળખ ! અન્તર્દષ્ટિથી ઓળખ ! એનું ભ્રમણ (ભવભ્રમણ) એનાં પિતાનાં કામિક આવરણને લીધે છે. એ અવર ખસી જાય એટલે એ મુક્ત છે, પૂર્ણબ્રા શિવ છે. (૮૯)
૧૦
Aho! Shrugyanam