________________
[ ૨૪૨ ]
सत्यप्रकाश समवाप्य पूर्ण यद् वर्धमानो जगतो दिदेश । संक्षेपतस्तत् प्रतिपादयामि समग्रकल्याणनिदानभूतम्
ત્રીવિભૂતિ
n +$ !
( સમગ્ર આવરણ-અન્ધાને ઉચ્છેદી ) સત્યને પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત કર્યા પછી ભગવાન મહાવીરે જગત જે ઉપદેશ કર્યો છે તે સને કલ્યાણકારક હાઈ અહીં ટૂંકમાં રજૂ કરું છું. ( ૫૯ )
( 59 ) I here briefly relate what Lord Mahavira taught the world after attaining that True & Perfect light. That teaching is such as will benefit all,
विमोहनिद्रापतिता मनुष्या महात्मना कारुणिकेन तेन । पवित्रवाणीप्रसरैः स्वकीयैर्महस्विभिर्जागरिताः प्रवोध्य ॥ મૈં ॥
એ કાણિક મહાત્માએ મેહનિદ્રામાં પડેલા માણસેાને પાતાની પવિત્ર વાણીના તેજસ્વી પ્રચારથી પ્રત્યેાધીને જગાડ્યા છે. (૬॰ }
(60) Men of the world were fast asleep under the influence of Moha (ignorance or infatuation). Them this Great Soul, with His heart overflowing with mercy, has awakened by means of His brilliant flow of pious speech.
धर्माशयात् स्वार्थकृते च हिंसां विधीयमानां प्रचुरं समन्तात् । सोऽपासितुं दुर्गतिहेतुभूता मान्दोलनं ज्ञानमयं ततान ॥ ૬૨ ॥
તે મહાપુરુષે ધબુદ્ધિથી અને સ્વાર્થને માટે ( વિષયલેલુપતાથી ) રાતી ક્રુતિકારક હિ'સાના ખર્ડુબ્યાપી પ્રચારને નાબૂદ કરવા જ્ઞાનમય આદૅશન ફેલાયુ હતું. (૬૧)
Aho! Shrutgyanam