SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ जीवन-हितम् [११] किमर्थमवतीर्णोऽसि ? जीवनाथ विचिन्तय ! पामर-क्षुल्लकार्थेषु जीवनं माझ्यापय ! ॥२९॥ તું અહીં શા માટે અવતર્યો છે. ખ્યાલ કર ! જીવનને અર્થ વિચાર સ્પામર પ્રવૃત્તિઓમાં,ફુલ્લક બાબતમાં તારા જીવનને રગદેળ માં! (૨૯) (29) Where-for are you born here ? Think over the purpose of life 1 Do not waste your valuable life in trifling and mean matters, उत्तिष्ठोत्तिष्ठ ! निर्भीका स्फारय ! स्फार-पौरुषम् । सेवाधर्म महीयांस समाचर ! समुल्लसन् ॥३०॥ ભયને ખંખેરી નાંખ! અને એક વીરને છાજે તેમ ઊઠ! અને તારા મહાન પુરુષાર્થને પ્રસરાવ! સેવા જે શ્રેષ્ઠ ધર્મ છે તેને ઉલ્લસિત હૃદયથી બજાવ! (૩૦) (30) Get up fearless ! Expand your manly power or valour! To be serviceable to others (the poor, the needy, the diseased, the wiserable) is the greatest Dharma [धर्म] which perform zaalously. कोलाहलेन महता भवितव्यमेव क्रान्तियदा भवति खल्वभितः प्रजानाम् । उत्थानबीजक्रमिहेव निविष्टमासामुत्पीडनेन हि विना प्रसवोऽपि न स्यात् ॥३१॥ પ્રજામાં જ્યારે ક્રાન્તિ પ્રસરે, ત્યારે કોલાહલ થાય જ. એમાં જ એના ઉત્થાનનું બીજ રહ્યું છે. પીડન વગર તે પ્રસવ પણ કયાં થાય છે? (૩૧) (31) When revolutionary ideas take boli of the people from all sides, a great hue and cry is sure to be raised. And in this very disturbance th:re lies the seed of their social uplift. Assuredly there cannot be birth without pangs. Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy