________________
પ્ર કા શ કે નું નિવેદન
પૂજ્ય ન્યા. ન્યા. સુનિ મહેરાજશ્રી ન્યાયવિજયજી-રચિત સ`સ્કૃત ગ્રન્થા “શ્રીન્યાયવિજય-સુખેાધવાણીપ્રકાશ”એ નામે આ સગ્રહરૂપે પ્રકાશન પામે એ એક ગૌરવભરી હકીકત છે; એટલું જ નહિ, પણ પ્રસ્તુત ગ્રન્થેાએ વિચારક જિજ્ઞાસુઓમાં પેાતાનુ' મહત્ત્વનું સ્થાન સિદ્ધ કરી લીધું છે એ સ્પષ્ટ માલૂમ પડે છે. ધર્મના સૂક્ષ્મ સિદ્ધાંતા અને તત્ત્વોનું સરલ આલેખન, વિષયને ચગ્ય રીતે રજૂ કરતી એકધારી વહેતી ગૌરવશાલી ભાષા અને શૈલી અને ઘેાડામાં ઘણું સમાવતી ક્રમિક વિચારસરણી એ આ ગ્રંથસંગ્રહની વિશિષ્ટતા છે. સગ્રહ પેાતે જ મહારાજ શ્રીની વિદ્વત્તા સમ`ધી સ્પષ્ટ ખ્યાલ આપી શકે તેમ છે. એટલે એ પરત્વે વિશેષ લખવુ' એ સેના ઉપર ઢાળ ચઢાવવા સરખું છે. પુસ્તકની વસ્તુ સ’સ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી એમ ત્રણે ભાષામાં આલેખાયેલી હાવાથી કાઇ પણ સુજ્ઞ વાચક તેમાંથી નિષ્પન્ન થતા રસને સરળ રીતે અનુભવી શકશે; અને ત્રણે ભાષા જાણુનાર વ્યક્તિ તે તેના અતિવિશદતાથી જ્ઞાનાસ્વાદ લઇ શકશે. આવા એક સુદર ગ્રંથનું પ્રકાશનકાર્ય શ્રી હેમચંદ્રાચાય જૈન સભાને ફાળે આવ્યુ છે એ એક આનદલ↑ પ્રસંગ છે, અને તે માટે 'સ્થા સાચે જ ગર્વ અનુભવે છે. લાંમે સમય વીત્યા પછી સસ્થા પેાતાની ગ્રંથાવલીપ્રવૃત્તિને આ રીતે પુનર્જીવિત કરી શકી છે તેથી કાઇક સતાષ અનુભવે છે. જો કે 'સ્થાની આર્થિક મૂંઝવણુ હજી સપૂર્ણ ટાળી શકાઇ નથી, છતાં છેલ્લાં કેટલાંક વર્ષ થી સસ્થાને સમાજના સારા વના અનેક પ્રકારે સહકાર મળી ચુકયે છે, અને પરિણામે સસ્થા પેાતાના મકાનને વાંચનાલય-પુસ્તકાલયને ચેગ્ય રૂપમાં ફેરવી શકી છે અને નવીન સાહિત્ય પશુ ઠીકઠીક પ્રમાણમાં વસાવી શકી છે.
સંસ્થાની પ્રવૃત્તિએ અનેક છે. એના કૅમિક વિકાસ એ અમારુ ધ્યેય છે.
*
સદરહુ પ્રત્યય મહાત્મક પુસ્તકનું” “જીવનપ્રકાશ
જણાવેલુ નામ વધુ ઠીક
ધારેલુ, પરન્તુ એને બદલે ઉપર છે.-પ્રકાશક
Aho! Shrutgyanam
..
એવુ નામ અગાઉ રાખવા લાગવાથી રાખવામાં આવ્યું