________________
મક-સ્મૃતિઃ
नादेकपदे निवृत्य मुनिनां यो यौवनोपक्रमे शिक्षाभ्यासमलब्धपूर्व्यधिगतः सङ्कल्पशकूत्युद्धुरः । वैदुष्यं क्रमिकप्रयत्नवलतः सम्पाद्य सत्तेजसा
लोकव्यापियसः प्रकाशगुरुणा सत्कर्मयोगोऽचकात् ॥ १ ॥ सूरेर्विजयधर्मस्य गुरोस्तस्य महात्मनः । पुण्यस्मरणमाधातुमीहेऽस्मिन् ग्रन्थसङ्ग्रहे || २ ||
-ચાવષયઃ ।
અર્થાત્ જેમણે બાળવયમાં સ્કૂલ કે નિશાળનું શિક્ષણ નહિ મેળવેલું' અને જેએ જુગારની લતમાં પડેલ-એવા જેમણે જુગારમાંથી એકદમ એચિતા મસીને જુવાનીના ઉદ્દયકાળમાં સુનિદીક્ષા ગ્રહણ કરેલી અને, સુદૃઢ સકલ્પબળ વાળા જેમણે મહેનત અને અભ્યાસમાંથી ક્રમશઃ વિદ્યાભ્યાસમાં આગળ વધતા જઈ વિશિષ્ટ પાંડત્ય પ્રાપ્ત કર્યું, અને પ્રશસ્ત કચેાગમાં વિહરણુશીલ એવા જેએ લેકવ્યાપી યશઃપ્રકાશથી ગૌરવંત પેાતાના સન્ત જીવનના શુભ્ર તેજથી દૈદીપ્યમાન બન્યા,એવા ગુરુદેવશ્રી વિજયધમ સૂરિજી મહારાજની પુણ્યસ્મૃતિ આ મારા ગ્રન્થસ ગ્રહમાં ભક્તભાવથી અંકિત કરું છું.
Aho! Shrutgyanam