________________
98
ટટા-ખેડા કે મારામારી કરવામાં. મજહબી ઉન્મત્ત ઝનૂન ખાટુ' છે, પાપ છે અને વૈયક્તિક તેમ જ સામાજિક હિતનું ઘાતક છે એ સમજી જવાની બહુ જરૂર છે. ધર્માં અર્થાત્ સપ્રદાયે તે સત્યને, માનવધર્મને શિખવાની શાળાએ છે. એ શાળાએ પૈકી કાર્યની અન્દરથી પશુ માસ જો સદાચરણુને શિખે, વિશ્વમૈત્રીના પાને પઢે તેા તે શાળા ( મજહેમ ) તેને આશીર્વાદરૂપ છે; અને એમ ન કરતાં મજહુમના ધર્મના નામે ખેાટે અહંકાર છે અને ઘમંડ રાખી ઝઘડા કરે તે એ મૂખાચરણ એના જીવનની અધારિત કરનાર છે. કાઈ પણ મઝહમને મિલ્લો નહિં ધરાવનાર માણુસ પશુ જે સત્યવાદી અને સદાચરણી હશે તે તે સાચે ધર્મી છે; અને ઈશ્વરમાં ન માનવા વાળા છતાં ઈશ્વરના સદુપદેશ પ્રમાણે ચાલતા હાવાથી ઇશ્વર એને પેાતાના ભક્ત સમજે છે, અથવા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે વર્તત હેવાથી એ ઈશ્વરભક્ત છે; અને પરલેકમાં ન માનતા હાય તમે એ પેાતાના સદાચરણના ખળે સારા પરલાકને (સુગતિને) પ્રાપ્ત કરે છે;જેમ પરલેકને ન માનનાર ( ન માનવા છતાં ) પેાતાનાં દુષ્કૃત્યને લીધે રાખ પરલેકમાં જઇ પડે છે તેમ.
આમ ધર્મના મૂળ માર્ગ અથવા ધર્મનું અસલી તત્ત્વ દુનિયાભરને સારુ એક જ છે, જેને સાધવા માટે રીત-રિવાજો કે કમકાંડા ભલે નામાં નેખાં હોય. એ ખાં હાવાથી ધર્મ કઇ એક મટી એ કે એથી અધિક ન થઈ શકે. સાધ્ય એક હોવા છતાં એને સાધવામાં ઉપયેગી થનાર સાધને અનેક નથી હાતાં? તેમ ધર્મતત્ત્વને સાધવા માં મદદભૂત બાહ્ય ક્રિયાકાંડ અને રોતરિવાજ તથા વ્યવહાર નેખા નાખા હાય, એથી ધર્મ જુદા જુદા કેમ કહી શકાય ? સપ્રદાય ભિન્ન ભિન્ન હાય, પણ ધર્મ ભિન્ન ભિન્ન નથી. ભિન્ન ભિન્ન સંપ્રદાયની રીતભાત ભિન્ન ભિન્ન હેાઇ શકે (હાય જ), પણુ એનાથી સાધવાની જે ધર્મ વસ્તુ છે તે તે એક જ છે–સમગ્ર માનવજાતિને માટે, અને તે, ઉપર કહ્યું તેમ, સત્ય–સદાચરણ અને તે દ્વારા ચિત્તનું વિશુદ્ધીકરણ. પેાતપેાતાના સ ંપ્રદાયનાં ક્રિયાકાંડ અને વિધિવિધાન ચિત્તના વિશેાધન અને જીવનને સદાચરણી બનાવવા માટે છે. આ પરિણામ લાવે તે એ (વિધિવિધાન અને ક્રિયાકાંડ) સફળ, નહિ તે। નિષ્ફળ. આમ સાધ્ય—સાધનના વિવેકની જીવનની વિકાસક્રિયામાં ખૂબ જરૂર છે.
Aho! Shrutgyanam