________________
ગરિમાન ગતિ મા જે પ્રતિ થા |
તથા તથા સ વારું જીવનારા સમયનુ રાજ || આ પ્રશસ્ત-પવિત્ર માર્ગે માણસ જેમ જેમ પ્રગતિ કરે છે, તેમ તેમ તે જીવનને પ્રકાશ મેળવે છે. (૨૬)
(26) This (the above-mentioned) is the good path, whereupon the more does one alsance, the more does one attain the light of life.
एतद् वस्तुत आस्तिक्यमेतद् धार्मिकजीवनम् ।। अभावेऽपीश्वरादीनां प्रत्ययस्य प्रतिष्ठितेः ॥ २७ ।।
વસ્તુતઃ આ જ (ગત ગ્લેમાં બતાવેલી જીવનપદ્ધતિ) આસ્તિક્ય છે અને આ જ ધાર્મિક જીવન છે-ઈશ્વરાદિવિષયક શ્રદ્ધાની ગેરહાજરીમાં પણ. (૨૭)
(27) This (the life of this sort) is, in reality, Åstikya (theism) end this is the very religious life, in spite of the destitution of faith in God and others.
पतितं मोहयोगेन मोहच्छेदात् समुद्धरेत् ।
तत्त्वतः परमात्मानमात्मानं सद्विवेकतः ॥२८ ।। આત્મા વાસ્તવમાં પરમાત્મા છે, પણ મેહના ગે પડે છે. વિવેકને પ્રકાશ થતાં મોહનું હનન-કાર્ય સરળ થાય, અને એ જ રસ્તે તેનું [ આત્માનું ] ઉદ્ધરણ થાય. વિવેકના પ્રકાશ-બળે મેહને છેદી આત્માને ઉદ્ધર. (૨૮)
(28) Every embodied soul is, in its real nature, the Perfect Being (God) endowed with infinite knowledge, power, bliss eto., the divine attributes of the soul. But alas, it has fallen down owing to infatuatiop or illusory attaobment. By destroying this Passion with the aid of the light of discrimination, emancipate it.
Aho! Shrutgyanam