________________
जीवनामृतम्
निन्दतः प्रति नो रुष्येत्, न रज्येत् स्तुवतः प्रति । चेतसा निर्विकारेण कुर्यात् कर्त्तव्य साधनम्
નિન્દા કરનાર પ્રત્યે રુષ્ટ ન થઈએ અને વખાણુનાર તરફ રાગી ન થઈએ. એ પ્રકારના વિકારાને ચિત્તમાંથી કાઢી નાંખી માણસે ક્તવ્યસાધનમાં જ નિમગ્ન રહેવુ જોઈએ. ( ૨૩ )
(23) Do not be angry with those who vility you, nor be attached to those who eulogise you. Keep off such impurities of mind and discharge your duties.
मानुष्यकमिदं प्राप्तं श्रेष्ठं निखिलजन्मनाम् । कर्त्तव्य साधनायैव प्रमादस्तत्र नोचितः
॥૨૩॥
|| ૨૪ ||
સમગ્ર દેહધારી જગમાં મનુષ્યજીવન શ્રેષ્ઠ જીવન છે, અને તે મળ્યુ છે યંસાધન માટે જ તેમાં પ્રમાદ કરવેા ઉચિત નથી. ( ૨૪)
દ
[ ]
24) You have acquired human birth, the best among all varieties of life, for the purpose of performing duties. It is not now befitting you to be sluggish.
मनुष्यमात्रे सौहार्द प्राणिमात्रे दयालुता । संयमः सत्यमक्रोधः सेवा जीवनपद्धतिः
॥ ૨૧
માણસ માત્ર સાથે સૌહાદ(સદ્ભાવ), પ્રાણીમાત્ર પ્રત્યે દયાલુતા, અને સત્ય, સચમ, અક્રોધ તથા સેવા એ જ જીવનની પ્રણાલી છે-જીવવાની રીત છે. ( ૨૫ )
Aho! Shrutgyanam
(25) The real mode of living lies in these: good feeling to mankind, mercy to every creature, moral control, truthfulne#s, suppression of anger, and service.