________________
[NR ET
|
પાલી [૮] પરમાર
उपसंहारः।
अनितमूरिवाचकमुनीन् संकीर्त्य संक्षेपतः
पंच श्रीपरमेष्ठिनो भगवतः सजीवनाऽऽकांक्षया । ઉત્તર ર્શન-શોધ-સંગ-તપાસૉમિ પર્વેरित्थं स्वल्पमतिश्रुतो नवपदपूजामह संव्यधाम् ॥१.९॥
ઉપસંહાર
આ પ્રમાણે, મતિ અને શ્રત અને જેનાં બહુ અ૮૫ છે એવા મેં સજજીવનની આકાંક્ષાથી અહ, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ ભગવાન્ પરમેષ્ઠીઓ અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ નવ પનું સંક્ષિપ્ત કીર્તન કર્યું, અને એ રીતે નવપદીનું અર્ચન કર્યું. (૧૯)
૩vasi (End)
(109) Though possessed of litảle knowledge-sensational and scriptural, I have, with the desire of leading a good life, briefly described the nine Pudas wbich include five superior beings and four qualities or attributes. The five superior beings are Arbat, Siddha, Acharya, Uvadbyáya and Sadbu, and the four qualities are Darshana, Juana, Charitra and Tap&. Thus have I worshipped the nine Padas.
gi આ મહાત્મ-વિભૂતિ ” ચોપડીનાં મુખપૃષ્ઠ અને પ્રસ્તાવનામાં પુછોના છ આંકડા જોડીને આ ૪૭ અંક મૂકવામાં આવ્યો છે અને તે અનુસાર આગળના અંકે છે.
Ahol Shrutgyanam