________________
नवपदी (१०८) पचमाला
[३१] सम्यग्दर्शनयोगात् स्याद् विकास्याऽऽन्तरजीवनः । मन्दीमवत्कषायश्च विश्वमैत्रीमुदास्पदम् ॥८१ ॥
આમ સમ્યગ્દશનના ગે આન્તર જીવન વિકસ્વર બને છે, કષાય (કામ, ક્રોધ, લોભ, પાતળા પડતા જાય છે અને એ સજ્જન વિશ્વમૈત્રીના આનન્દનું નિકેતન બને છે. (૮૧)
(81) By reason of right Darshana, the inner life of a person expanda, his passions become thin and he becomes the joyful abode of universal brotherbood,
ज्ञानम् ।
जीवनाधारभूतं किमिति प्रश्ने न कश्चन । ज्ञानं विना वदेत् किंचित् तद्धि जीवन-दीपकः ॥ ८२ ।।
જીવનનો આધાર શું? એ પ્રશ્નના ઉત્તરમાં કેઈ પણ સુજ્ઞ જ્ઞાન વિના બીજું કહેશે જ નહિ. જ્ઞાન ખરેખર જીવનને દીપક છે. (૮૨)
Jnana (Knowledge)
(82) To the question "wbat is the foundation of life", any wise person will say in reply nothing else but knowledge. Knowledge is indeed the lamp of life.
जीवनस्य दिशा नाम बहिरन्तरिति द्वयी । द्वयोरपि समुन्नत्यै ज्ञानमावश्यकत्ववत्
॥८३॥
Aho! Shrutgyanam