________________
પવિત્ર કલ્પસૂત્ર વર્ષથી તે વસ્ત્ર માટે જ તેમની પાછળ પાછળ ભમતું હતું, તેણે તે ઉપાડી લીધું અને ત્યાંથી ચાર ગયે (જુઓ ચિત્રની ફબી બાજુ).
ચિત્ર ૩૭ શ્રી મહાવીર નિર્વાણ, ઈડરની પ્રતના પાના પર ઉપરથી વર્ણન માટે જુઓ ચિત્ર ૧૫નું આ પ્રસંગને લગતું વર્ણન.
ચિત્ર ૩૮ઃ શ્રી પાર્શ્વનાથને જન્મ. ઈડરની પ્રતના પાના ૫૮ ઉપરથી અત્રે રજૂ કરેલું છે. સારૂં ચિત્ર સેનાની શાહીથી ચીતરેલું છે.
તે કાળે અને તે સમયે હેમંત ઋતુને બીજે માસ, ત્રીજું પખવાડિયું-પોષ માસનું કૃણ પખવાડિયું વર્તતું હતું. તે પિષ માસના કૃષ્ણ પખવાડિયાની દશમ (ગુજરાતી માગશર વદી દશમ) ની તિથિને વિષે નવ માસ બરાબર પૂર્ણ થતાં અને ઉપર સાડાસાત દિવસ વ્યતીત થતાં, મધ્યરાત્રિને વિષે વિશાખા નક્ષત્રમાં ચન્દ્રને વેગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી તે વામાદેવીએ રેગરહિત પુત્રને જન્મ આપે.
ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી ફૂલની ચાદરવાળી સુગંધીદાર સુકોમળ શમ્યા ઉપર વામાદેવી સૂતાં છે, જમણા હાથમાં પાર્ષિકુમારને બાળકઅપે પકડેલા છે અને તેમની સુ.
ન્મુખ જોઈ રહેલા છે. તેમના જમણા હાથ નીચે તકીઓ છે. આખું શરીર વસ્ત્રાભૂષણેથી સુસજિજત છે. દરેક વસ્ત્રોમાં જુદી જુદી જાતની ડિઝાઈન ચીતરેલી છે. પલંગ ઉપર ચંદરો બાંધેલો છે. પલંગની નીચે પાણીની ઝારી, ધુપધાણું, સગડી તથા શંકદાની પણ ચીતરેલાં છે. તેમના પગ આગળ એક સ્ત્રી-કર જમણા હાથમાં ચામર ઝાલીને પવન નાખતી ચીતરેલી છે.
Plate IX - ચિત્ર ૩ પ્રભુ પાર્શ્વનાથને પંચમુષ્ટિ લોચ. વર્ણન માટે જુઓ ચિત્ર પચનું આ ચિત્રને લગતું વર્ણન.
ચિત્ર ૪૦ શ્રી નેમિનાથ જન્મ અને મેરુ ઉપર સ્નાત્ર મહોત્સવ. ઈડરની પ્રતના પાના ૬૪ ઉપરથી ચિત્રનું મૂળ કદ ૩૮૨૩ ઇંચ ઉપરથી સહેજ નાનું.
આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના નેમિનાથના જન્મ પ્રસંગને લગતાં ચિત્રથી થાય છે. વષકાળના પહેલા મહિનામાં, બીજા પક્ષમાં, શ્રાવણ શુકલ પંચમીની રાત્રિને વિષે, નવ માસ બરાબર સંપૂર્ણ થતાં, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને
ગ થતાં, આરોગ્ય દેહવાળી શિવદેવીએ આરેગ્યવાળા પુત્રને જન્મ આપે. જન્મમહોત્સવને લગતાં વર્ણન માટે તથા ચિત્રના અનસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલ મેપર્વત ઉપર નેમિનાથનો ઇઢે કરેલે નાત્ર મહોત્સવ વગેરે સર્વ શ્રી મહાવીરસ્વામીની પિકે ચિત્ર ૧૪ અને ૨૪ ના વર્ણન પ્રમાણે સમજી લેવું.
ચિત્ર ૪૧ શ્રીષભદેવનું નિર્વાણુ. ઈડરની પ્રતના પાના ૭૮ ઉપરથી, ચિત્રકુ મૂળ કદ ૨૪૨ ઇંચ ઉપરથી મેટું કરીને અત્રે રજૂ કર્યું છે.
શ્રી ઋષભદેવ પ્રભુ શિયાળાના ત્રીજા માસમાં, પાંચમા પખવાડિયામાં, માઘમાસને વદિ તેરશને દિવસે (ગુજરાતી પિષ વદિ ૧૩) અાપદ પર્વતના શિખર ઉપર, જળ રહિત ચૌદભક્ત,
"Aho Shrut Gyanam"