SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કપૂર ચિત્રના મધુ ભાગમાં વિમાનની વર સિર્વસન ઉપર ઇન્દ્ર બિરાજમાન છે. તેના અર હાથ પૈકી ઉપરના જમણા હાથમાં વા છે, નીચના જમણા હાથથી આ મરધારી સ્ત્રીના હાથમાંથી ચપટી ભરીને કાંઈ લેત દેખાય છે અને તેના બંને ડાબા હાથ ખાલી છે. સામે હરિગમેલી બે હાથની અંજલિ જોડીને ઈન્દ્રની આજ્ઞાનું શ્રવણ કરતે ઊભા છે. ઈન્દ્ર વસ્ત્રાભૂષણથી સુસજિત છે ત્રણે આકૃતિઓનાં વસ્ત્રો જુદીજુદી ડિઝાઈનવાળાં છે. ગુજરાતના પ્રાચીન તાડપત્રનાં ચિત્રોમાં એરની રજૂઆત આ ચિત્રમાં પહેલવહેલી જોવામાં આવે છે. આ સમય પહેલાંનાં પ્રાચીન ોિમાં મોર કેમ દેખાતે નથી તે શોધી કાઢવું મુશ્કેલ છે, પરંતુ અનુભવી ઇતિહાસકારે અને કવિવેચકે આ બાબતમાં વધુ પ્રકાશ પાડી શકે. ચિત્ર ૩૦ઃ પ્રભુ શ્રી મહાવીરના જન્મ સમયે દેવેનું આગમન. ઈડરની પ્રતના પાના ૩૫ ઉપરથી આ ચિત્ર લેવામાં આવ્યું છે. પ્રભુને જન્મ થતાં જ છપ્પન દિકુમારીનાં આસન કંપ્યાં અને અવધિજ્ઞાને કરીને શ્રીઅરિહંત પ્રભુને જન્મ થએલો જાણી, હર્ષપૂર્વક સૂતિકા ઘરને વિષે આવી. સૂનિકાકએ કરી પિપિતાને થાનકે ગઈ. ચિત્રની જમણી બાજુએ ત્રિશલા માતા જમણા હાથમાં મહાવીરને લઈને તેમની સન્મુખ જોતાં દેખાય છે. ઉપરના છતના ભાગમાં અંદર બાંધે છે. બીજી બે સ્ત્રીએ ડાબી બાજુએ ઉપૅરના ભાગમાંથી આવતી દેખાય છે, જેમાંની એક ચામર વીંઝે છે અને બીજીના હાથમાં સુવર્ણથાળમાં અકેલે ત્રિશલાને સ્નાન કરાવવા માટે ક્ષીરેદકથી ભરેલો કળશ છે. આ બંને સ્ત્રીઓ દિકુમારીએ પિકીની છે. પલંગની પાસે સ્ત્રી નોકર ઊભી છે. ચિત્ર ૩ઃ મેરુ પર્વત ઉપર સ્નાત્ર મહોત્સવ. ઈડરની પ્રતના પાના ૩૮ ઉપરથી વર્ણન માટે જુઓ ચિત્ર ૨૪નું આ પ્રસંગને લગતું વર્ણન. મહાવીરના મેરુ પર્વત ઉપરના જન્માભિષેક સમયની એક ધટના ખાસ ઉલ્લેખનીય હોવાથી અહીં તેના પ્રસંગોપાત ઉલ્લેખ કરી લઈએ જ્યારે દેવદેવીઓ શ્રમણ ભગવાન મહાવીરને જન્માભિષેક માટે મેરુ પર્વત ઉપર લઈ ગાયાં ત્યારે ઈન્દ્રને મનમાં શંકા ઉત્પન્ન થઈ કે લઘુ શરીરવાળા પ્રભુ આટલો બધે જળને ભાર રીતે સહન કરી શકશે? ઈન્દ્રનો આ સંશય દૂર કરવા પ્રભુએ પિતાના ડાબા પગના અંગુઠાના અગ્ર ભાગથી મેરુ પર્વતને સહેજ દબા, એટલામાં તે પ્રભુના અતુલ બળથી મેરુ પર્વત કંપી ઊઠયો. આ વર્ણનની સાથે સરખા ભાગવત, દેશમાં કન્ય, અ. ૪૩, લે. ૨૬-૨૭માં આપેલું કુણની લીલાનું વર્ણન: ઈન્ટે કરેલા ઉપદ્રવથી વ્રજવાસીઓને રક્ષણ આપવા તરુણ કૃષ્ણ જનપ્રમાણે ગોવર્ધન પર્વતને સાત દિવસ સુધી ચકી તે . ચિવ ૩રઃ પ્રભુ મહાવીસ્ના જન્મમહત્સવની ઉજવણી, ઈડરની પ્રતના પાના ૩૯ ઉપરથી. ચિત્રના મૂળ કદ ૨૩૪૨ ઈંચ ઉપરથી સહેજ ના કરીને આચિત્ર રજૂ કરવામાં આવ્યું છે શ્રમષ્ણુ ભગવાન મહાવીરને જન્મ મહોત્સવ મેરુ પર્વત ઉપર દવેએ કર્યો તે આપણે "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy