SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ પ્રતિપૂર્ણ એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન પેદા થયું અને ૫ ભગવાન પાર્શ્વ વિશાખા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. ૧૪૯ તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્જ અરહંત, જે તે ગ્રીષ્મત્ર તુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચિત્ર મહિનાને વ4 દિવ ને સમય આવ્યો ત્યારે તે ચિત્ર વ૦ દિવ થના પક્ષમાં વીશ સાગરોપમની આયુષ મર્યાદાવાળા પ્રાણુત નામના કપ- સ્વર્ગમાંથી આયુષ મર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર, દિવ્ય જન્મ અને દિવ્ય શરીર છૂટી જતાં તરત જ ચવીને અહીં જ જબુદ્વીપ નામના ઠપમાં ભારત વર્ષમાં વાણારસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી રામાદેવીની કુક્ષિમાં રાતને પૂર્વ ભાગ અને પાછલે ભાગ જેડાતો હતો એ સમયે--મધરાતેવિશાખા નક્ષત્રને વેગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. ૧૫૦ પુરુષાદાનીય અરિહંત પાર્વ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા, તે જેમકે, “ ચવીશ” એમ તે જાણે છે, ઈત્યાદિ બધું આગળ શ્રી ભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શનના વર્ણનને લગતા તે જ પાઠ વડે કહેવું યાવત્ “માતાએ પિતાના ઘરમાં પ્રવેશ ક” યાવત્ “માતા સુખે સુખે તે ગર્ભ ધારણ કરે છે.” ૧૫૧ તે કાલે તે સમયે જે તે હેમંત ઋતુને બીજે માસ, ત્રીજો પક્ષ અને પોષ મહિનાને વ૦ દિ ને સમય આવ્યે ત્યારે તે પિષ વ૦ દિ દશમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તેમની ઉપર સાડાસાત રાતદિવસ વીતી ગયાં પછી રાતને પૂર્વભાગ તથા પાછલે ભાગ જેડાતો હતો તે સમયે-મધરાતે વિશાખા નક્ષત્રને વેગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક પુરુષાદાનીય અરિહંત પાર્શ્વ નામના પુત્રને જનમ આપે. અને જે રીતે પુરુષાદાનીય અરહંત પાર્શ્વ જનમ પામ્યા તે રાત ઘણા દેવો અને દેવીએ વડે યાવતુ ઉપર ઝળહળાટવાળી અથવા ઝગારા મારતી હોય તેવી થઈ હતી અને દેવો તથા દેવીઓની આવજાને લીધે કેલાહુલવાળી પણ થઈ હતી. બાકી બધું શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવ્યા પ્રમાણે જ કહેવું. વિશેષમાં આ સ્થળે બધે “પાર્થ” ભગવાનનું નામ લઈને તે પાઠ થડે બધી હકીક્ત કહેવી યાવત્ “તેથી કરીને કુમારનું નામ “પાર્વ” હે” ૧૫ર પુરૂષાદાનીય અરહંત પાર્શ્વ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે ત્રીશ વરસ સુધી ઘરવાસ વચ્ચે વસ્યા, ત્યાર પછી વળી જેમને કહેવાને આચાર છે એવા લેકાંતિક દેવોએ આવીને તે પ્રકારની ઈષ્ટ વાણી દ્વારા યાવત્ તેમને આ પ્રમાણે કહ્યું “ હે નંદ! તારે જ થાઓ, જય થાઓ. હે ભદ્ર! તારે જય થાઓ જય થાએ યાવત “તે દે એ રીતે ‘જયજય’ શબ્દનો પ્રવેશ કરે છે.' "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy