________________
**
૧૩૬ શ્રમણુ ભગવાન મહાવીરને સુલસા રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર શ્રમણે પાસિકાઓની–શ્રાવિકાઓની ઉત્કૃષ્ટી શ્રાવિકા સોંપદા હતી.
૧૩૭ શ્રમણ ભગવાન મહાવીરને જિન નહિ છતાં જિનની જેવા સર્જાક્ષર સન્નિપાતી અને જિનની પેઠે સાચું સ્પષ્ટીકરણ કરનારા એવા ત્રણસે ચતુર્દેશપૂર્વાની-ચૌદપૂર્વી એની —ઉત્કૃષ્ટી સ‘પદા હતી.
૧૩૮ શ્રમણ ભગવાન મહાવીરને વિશેષ પ્રકારની લબ્ધિવાળા એવા તેરસે અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૩૯ શ્રમણુ ભગવાન મહાવીરને સંપૂર્ણ ઉત્તમ જ્ઞાન ને દર્શનને પામેલા એવા સાતસે કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૪૦ શ્રમણ ભગવાન મહાવીરને ધ્રુવ નહિ છતાં દેવની સમૃદ્ધિને પામેલા એવા સાતસો વૈક્રિયલબ્ધિવાળા શ્રમણેાની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૪૧ શ્રમણ ભગવાન મહાવીરને અઢીદ્વીપમાં અને એ સમુદ્રમાં રહેનારા, મનવાળા, પૂરી પર્યાપ્તિવાળા એવા પંચેન્દ્રિયપ્રાણીઓનાં મનના ભાવેશને જાણે એવા પાંચસે વિપુલમતિ જ્ઞાની શ્રમણાની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૪૨ શ્રમણ ભગવાન મહાવીરને દેવ, મનુષ્ય ને અસુરાવાળી સભાઓમાં વાદ કરતાં પરાજય ન પામે એવા ચારસે વાદીઓની એટલે શાસ્ત્રાર્થ કરનારાઓની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૪૩ શ્રમણુ ભગવાન મહાવીરના સાતસે શિષ્ય સિદ્ધ થયા. યાવત તેમનાં સર્વદુ: ખેા છેદાઇ ગાં-નિર્વાણને પામ્યા અને શ્રમણ ભગવાન મહાવીરની ચૌદસ શિષ્યાએ સિદ્ધ થઈ નિર્વાણુ પામી.
૧૪૪ શ્રમણ ભગવાન મહોવીરને ભવિષ્યની ગતિમાં કલ્યાણુ પામનારા, વર્તમાન સ્થિતિમાં કલ્યાણુ અનુભવનારા અને ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા આઠસા મનુત્તરોપપાતિક મુનિએની ઉત્કૃષ્ટી સંપદા હતી. એટલે કે એમના એવા સાતસે મુનિએ હતા કે જે અનુત્તર વિમાનમાં જનારા હતા.
૧૪૫ શ્રમણ ભગવાન મહુાવીરના સમયમાં મેક્ષે જનારા લાફાની બે પ્રકારની ભૂમિકા હતી. જેમકે યુગાન્તકૃતભૂમિકા અને પર્યાાંતકૃતભૂમિકા. યુગાન્તકૃતભૂમિકા એટલે જે લૈકા અનુક્રમે મુક્તિ પામે એટલે કે ગુરુમુક્તિ પામે એ પછી એના શિષ્ય મુક્તિ પામે પછી એના પ્રશિષ્ય મુક્તિ પામે; એ રીતે જેઓ અનુક્રમે મુક્તિ પામ્યા કરે તેમની મેક્ષ પરત્વે યુગાન્તકૃતભૂમિકા કહેવાય. અને પર્યાાંતકૃત ભૂમિકા એટલે ભગવાન કેવળી થયા પછી જે લેાકેા મુક્તિ પામે તેમની મેાક્ષ પરત્વે પૌચાંતકૃતભૂમિકા કહેવાય. ભગવાનથી ત્રીજા પુરૂષ સુધી યુગાન્તકૃતભૂમિકા હતી એટલે કે પહેલાં ભગવાન મેક્ષે ગયા
"Aho Shrut Gyanam"