________________
૩૫
અંજલી કરીને સિદ્ધાર્થ રાજાને એને! એ હુકમ પાછા આપે છે. એટલે કે આપે કહેલું મધું અમે ફરી આવ્યા છીએ એમ જણાવે છે.
૯૯ ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડા છે એટલે કે જાહેર ઉત્સવ કરવાની જગ્યા છે ત્યાં આવે છે. આવીને યાવતુ પેતાના તમામ અંતઃપુર સાથે તમામ પ્રકારનાં પુષ્પો, ધે, વસ્ત્રો, માળાએ અને અલંકારાથી વિભૂષિત થઇને તમામ પ્રકારનાં વાજાંએ વગડાવીને મેટા વૈભવ સાથે, મેાટી વ્રુતિ સાથે, મેટાં લશ્કર સાથે, ઘણાં વાહન સાથે, મેાટા સમુદાય સાથે અને એક સાથે વાગતાં અનેક વાજાંએના અવાજ સાથે એટલે કે શંખ, માટીના ઢાલ, બેરી, ઝાલર, ખરમુખી, હુડુક, ઢોલકું, મૃદંગ અને દુંદુભી વગેરે વાનના અવાજ સાથે દસ દિવસ સુધી પેાતાની કુળમર્યાદા પ્રમાણે ઉત્સવ કરે છે, એ ઉત્સવરમ્યાન નગરમાં દાણુ લેવાનું બંધ કરવામાં આવ્યું છે, કર લેવાને છેડી દેવામાં આવ્યા છે, જેને જે જોઈએ તે કિંમત વગર ગમે તે દુકાનેથી મેળવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખરીદવા વેચવાનું બંધ કરવામાં આવ્યું છે. કેઇ પણ જગ્યાએ સી કરનારા રાજપુરુષને પ્રવેશ અટકાવી દેવામાં આવ્યે છે. રાજા તમામ લેાકેાનું દેવું ચૂકવી આપે છે તેથી કોઇને દેવું કરવાની જરૂર ન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એ ઉત્સવમાં અનેક અપરિમિત પદાર્થો ભેગા કરવામાં આવ્યા છે. એવે એ ઉત્કૃષ્ટ ઉત્સવ ઉજવવામાં આવ્યા છે. તથા એ ઉત્સવ દરમ્યાન કોઇના ચેડા કે વધુ દંડ કરવામાં આવતા નથી. અને જ્યાં ત્યાં ઉત્તમ ર્ગાણુકાએ અને નાટકીયાએ ને! નાચ ચાલુ કરવામાં આવ્યેા છે તથા જ્યાં ત્યાં અનેક તમાસા ગોઠવવામાં આવ્યાં છે. અને મૃદંગાને નિરંતર વગાડવામાં આવે છે. એ ઉત્સવ દરમ્યાન માળાએને તાજીકરમાચા નાની રાખવામાં આવી છે. અને નગરના તેમજ દેશના તમામ માણસેાને પ્રમુદિત કરવામાં આવ્યા છે. અને તેએ દશે દિસ રમતગમતમાં ગુલતાન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
૧૦૦ ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજ દશ દિવસને એ ઉત્સવ ચાલતા હતા તે દરમિયાન સકડા, હારા અને લાખે યાગાને-સેવાઓને, દયાને-દાનેને અને ભાગાને દેતેા અને દેવાવતા તથા સેંકડો, હારે અને લાખે લંભેાને-વધામણાંને સ્વીકારત સ્વીકરાવતાં. એ પ્રમાણે રહે છે.
૧૦૧ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરનાં માતાપિતા પહેલે દિવસે કુલપરંપરા પ્રમાણે પુત્રજન્મ નિમિત્તે કરવામાં આવતું અનુષ્ઠાન કરે છે, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યનાં દર્શનનો ખાસ ઉત્સવ કરે છે, છટ્ટે દિત્રસે જાગરણુના ઉત્સવ એટલે રાતિજગા કરે છે, અગ્યારમા દિવસ વીતી ગયા પછી અને સુવાવડનાં તમામ કાર્યો પૂરાં થયાં પછી જ્યારે આરા દિવસ આવી પહેાંચે છે ત્યારે ઘણા અહેાળા પ્રમાણમાં ભેજન, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની ચી તૈયાર કરાવે છે, ભેાજન વગેરેને તૈયાર કરા
"Aho Shrut Gyanam"