________________
૩૩
સંતિ સિદ્ધ થવાથી રાહુદ શમી ગયા છે. અને હવે દહિદ થતા અટકી ગયા છે એવી તે સુખે સુખે ટેકો લઈને બેસે છે, સૂવે છે, ઉભી રહે છે, આસન ઉપર બેસે છે, પથારીમાં આળેાટે છે, એ રીતે તે, તે ગર્ભને સુખે સુખે ધારણ કરે છે.
૯૩ તે કાલે તે સમયે ગ્રીષ્મૠતુ ચાલતી હતી તેને જે તે પ્રથમ માસ એટલે ચૈત્ર માસ અને તે ચૈત્ર માસના બીજે પક્ષ એટલે ચૈત્ર માસના શુદ્ધ પક્ષ પ્રવર્તતા હતા, તે ચૈત્ર માસના શુદ્ધ પક્ષના તેરમે દિવસ એટલે ચૈત્ર શુદિ તેરશને દિવસે ખરાખર નવ મહિના તદ્ન પૂરા થયા હતા અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા હતા, ગ્રહા અધા ઉચ્ચ સ્થાનમાં આવેલા હતા, ચંદ્રના પ્રથમ ચેાગ ચાલતે હતા, દિશાએ ખધી સૌમ્ય, અંધકાર વિનાની અને વિશુદ્ધ હતી, શુકના બધાં જવિજયનાં સૂચક હતાં, પવન જમણી તરફના અનુકૂળ અને ભેાંને અડીને ધીરે ધીરે વાતા હતા, મેદિની બરાબર ખાન પાકી જવા ઉપર આવવાને લીધે નીપજેલી હતી, દેશના તમામ લકા પ્રમેાદવાળા બની રમતગમતમાં ગુલતાન હતા તેવે સમયે લગભગ મધરાતના વખતે હસ્તેાત્તરા નક્ષત્રના એટલે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને ચેગ આવતાં ત્રિશલા ક્ષત્રિયાણીએ આરાગ્ય આર.-પૂર્વેક પુત્રને જનમ આપ્યું.
૯૪ જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાત, ઘણા દેવા અને દેવીએ નીચે આવતા તથા ઉપર જતા હેાવાથી ભારે ઘાંઘાટવાની અને કોલાહલવાળી પણ હતી.
૯૫ જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાતે કુબેરની આજ્ઞામાં રહેતા તિરછા લેકમાં વસતા ઘણા ાલક દેવાએ સિદ્ધાર્થરાજાના ભવનમાં હિરણ્યને વરસાદ અને સુવર્ણને વરસાદ, તનેાના વરસાદ અને વજ્રોના વરસાદ, વસ્ત્રોને વરસાદ અને ઘરેણાંને વરસાદ, પાંદડાંને વરસાદ અને ફૂલાના વરસાદ, ફ્ળાને વરસાદ અને ખીજેના વરસાદ, માળાને વરસાદ અને સુગંધાના સાદ, વિવિધ રંગોના વરસાદ અને સુત ચૂણોને વરસાદ વરસાવ્યેા, વસુધારા વરસાવી એટલે ધનને રેલમછેલ વરસાદ વરસાવ્યે.
૯૬ ત્યાર પછી તે સિદ્ધાર્થે ક્ષત્રિય, ભવનપનિ વાનëતર ચૈાતિષિક અને વૈમાનિક દેવાએ તીર્થંકરના જન્માભિષેક મહિમા કર્યો પછી, સવારના પહેારમાં નગરના રખેવાળને બેલાવે છે, નગરના રખેવાળાને મેલાવીને તે આ પ્રમાણે એલ્યે ઃ
૯૭ તરત જ હે દેવાનુપ્રિયે! કુંડપુર નગરની જેલને સાફ કરી નાખે! એટલે તમામ ખંદીવાનાને છેડી મૂકી જેલને ખાલીખમ ચાકખી કરી નાખેા, જેલને સાફ કર્યા પછી તેલમાપને-માયાં અને તેાલાંને-વધારી દ્યો, તાલમાપને વધાર્યાં પછી કુંડપુર નગરમાં અંદર અને બહાર પાણી છંટાવે, સાફ કરાવા અને લિપાવાગુપાવા, કુંડપુર નગરના સિંગાડાના ઘાટના રસ્તામાં, તરલેટામાં,ચેરસ્તામાં ચારે બાજુ ખુલ્લાં દેવળામાં, ધારી
"Aho Shrut Gyanam"