________________
એની પાસે વિશાળ વિસ્તારવાળાં સેના અને વાહને હશે અને તે, ચારે સમુદ્રના છેડાથી સુલિત એવા આ ભૂમંડળને ચક્રવર્તી રાજ્યપતિ રાજા થશે અથવા ત્રણલકનો નેતા, ધર્મને ચક્રવર્તી–ધર્મચક પ્રવર્તાવનાર એ જિન થશે. તે હે દેવાનુપ્રિયા ત્રિશલા ક્ષત્રિચાણએ ઉદાર મે જોયેલાં છે ચાવત્ હે દેવાનુપ્રિય! એ સ્વ આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરાવે એવાં, દીર્ધ આયુષ્યનાં સૂચ્છ, કલ્યાણ અને મંગળ કરનારાં એવાં ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્પેલાં છે.
૭ ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા તે સ્વમલક્ષણપાઠકે પાસેથી સ્વપ્નને લગતી એ વાતને સાંભળીને સમજીને રાજી રાજી થઈ ગયે, ખુબ તુષ્ટિ પામે અને હર્ષને લીધે એનું હૃક્ષ ધડકવા લાગ્યું. તેણે પિતાના બન્ને હાથ જોડીને તે સ્વપ્નલક્ષણપાઠકને આ પ્રમાણે કહ્યું
૭૮ હે દેવાનુપ્રિચોજે તમે કહેલ છે એ એમ જ છે, તે પ્રકારે જ છે, એમાં કશી વિતથા નથી જ. હે દેવાનુપ્રિયે! તમારું એ કથન અમે ઈચ્છેલું જ હતું, સ્વીકારેલું જ હતું, તમારું એ કથન અમને ગમે એવું જ થયું છે અને અમે એને બરાબર એ રીતે કબુલ કરેલ છે, હે દેવાનુપ્રિય! એ વાત સાચી છે જે તમાએ કહેલી છે, એમ કરીને તે, એ સ્વપ્નને લગતી કહેલી બધી હકીકતને વિનય સાથે સારી રીતે સ્વીકારે છે, એમ સ્વીકારીને તે સ્વપ્નલક્ષણપાઠકને તેણે ઘણે આદર સત્કાર કર્યો એટલે તેમને વિપુલ ભેજન આપ્યું.
પુ, સુગંધી ચોં, વસ્ત્રો, માળાઓ, ઘરેણાં વગેરે આપીને તેમને ભારે સત્કાર કર્યો, સંમાન કર્યું, એમ સત્કાર સમાન કરીને તેણે તેમને આખી જીદગી સુધી પહોંચે એવું ભારે પ્રતિદાન આપ્યું, એવું છેકગી સુધી પહોંચે એવું ભારે પ્રીતિદાન આપીને તેણે તે સવMલક્ષણપાઠકને માનભરી વિદાય આપી.
છ૯ પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય પિતાના સિવાસણ ઉપરથી ઉભે થાય છે, સિંઘાસણ પિરથી ઉસે થઈને જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી પડદામાં બેઠેલા છે ત્યાં આવે છે. ત્યાં આવીને તેને શિતલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું
૮૦ હે દેવાનુપ્રિયે!' એમ કહીને સ્વપ્નશામાં બતાળીશ સ્વપ્ન કહેલાં છે ત્યાંથી માંડીને “માંડલિક રાજા ગર્ભમાં આવેલો હોય ત્યારે તેની માતા એ વીશ મહાસ્વપ્નમાંનું ગમે તે એક મહાસ્વપ્ન જોઈને જાગી જાય છે ત્યાં સુધીની જે બધી હકીકત એ સ્વપ્નલક્ષણપાઠકે એ કહેલી હતી તે બધી ત્રિશલા ક્ષત્રિયાણીને કહી સંભળાવે છે.
૮૧ વળી, હે દેવાનુપ્રિયે! તમે તે આ ચોઢ મહાસ્વપ્ન જોયેલાં છે, તે એ બધાં સ્વપ્ન ભારે મોટાં છે' ત્યાંથી માંડીને “તમે ત્રણ લોકને નાયક, ધર્મચક્રને
"Aho Shrut Gyanam"