________________
એક મત થઈ પાકા નિશ્ચય ઉપર આવી ગયા. પછી તેઓ સિદ્ધાર્થ રાજાની સામે ૪ શાસ્ત્રોનાં પ્રમાણભૂત વચને બોલતા બોલતા સિદ્ધાર્થ ક્ષત્રિયને આ પ્રમાણે કહેવા લાગ્યા
૭૧ હે દેવાનપ્રિય! ખરેખર એમ છે કે અમારું સ્વપ્રશાસ્ત્રમાં તાળીશ સ્વો કહેલાં છે, તથા ત્રીશ મેટાં સ્વએ કહેલાં છે, એમ બધાં મળીને બહેતર રૂમો જણાવેલાં છે. તેમાંથી હે દેવાનુપ્રિયા અરહંતની માતાએ અને ચક્રવર્તીની માતાએ જ્યારે અરહત ગર્ભમાં આવેલા હોય છે અને ચક્રવર્તી ગર્ભમાં આવેલા હોય છે ત્યા એ ત્રીશ મોટાં સ્વમોમાંથી આ ચિદ મેટાં સ્વપ્નને જોઈને જાગી જાય છે. તે જેમકે, પહેલો હાથી અને બીજે વૃષભ વગેરે.
૭ર વાસુદેવની માતાએ વળી જ્યારે વાસુદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચિદ મોટાં સ્વપ્નમાંથી ગમે તે સાત મેટાં સ્વપ્નને જોઈને જાગી જાય છે.
૭૩ વળી, અળદેવની માતાએ ચારે બળદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચદ મેટાં સ્વપ્નમાંથી ગમે તે ચાર મેટાં સ્વપ્નને જોઈને જાગી જાય છે. * ૭૪ માંડલિક રાજાની માતાએ વળી, જ્યારે માંડલિક રાજા ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચોદ મોટાં સ્વપ્નમાંથી ગમે તે એક મહાસ્વપ્નને જોઈને જાગી જાય છે.
૭૫ હે દેવાનુપ્રિય! ત્રિશલા જિયાણીને આ એ જ મ ને જોયેલાં છે તે હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીઓ એ ઉદાર ને જોયાં છે, જે વાસ્કિાય ત્રિશલા ક્ષત્રિયાણીએ યાવત મંગલકારક સ્વપ્ન જોયાં છે. તો જેમકે; હે દેવાનુપ્રિય! અર્થને લાભ થવાને, હે દેવાનુપ્રિય! ભેગને લાભ થવાને, હે દેવાનુપ્રિય! પુત્રને લાભ થવાને, હે દેવાનું પ્રિય! સુખને લાભ થવાને, હે દેવાનુપ્રિય! રાજ્યનો લાભ થવાને, હે દેવાનુપ્રિય! એમ ખરેખર છે કે ત્રિશલા ક્ષત્રિયાણું નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા પછી તમારા કુલમાં વિજ સમાન, કુલમાં દીવા સમાન, કુલમાં પર્વત સમાન, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન તથા કુલની કીર્તિ વધારનાર, કુલમાં સમૃદ્ધિ લાવનાર, કુલને જશ ફેલાવનાર, કુલના આધાર સમાન, કુલમાં વૃક્ષ સમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર એવા તથા હાથે પગે સુકુમાળ, પૂરેપૂરી પાંચ ઇંદ્રિવાળા શરીરથી યુક્ત–જરા પણ ખેડખાંપણ વિનાના, લક્ષણ વ્યંજન અને ગુણોથી યુક્ત, માન વજન અને ઊંચાઈમાં પૂરેપૂરા, સર્વાંગસુંદર, ચંદ્ર સમાન હોગ્ય આકારવાળા, મનેહર, જોતાં જ ગમી જાય તેવા સુંદર રૂપવાળા પુત્રને જનમ આપશે.
૭૬ વળી, તે પુત્ર પણું બાળપણ વિતાવ્યા પછી જ્યારે ભણીગણીને પરિપકવ શાનવાળા થશે અને પવનને પામેલ હશે ત્યારે એ રે વીર અને ભારે પરાક્રમી થશે,
"Aho Shrut Gyanam"